Search Results

Search Gujarat Samachar

• ભારતીય ઉબેર ડ્રાઇવરને અમેરિકામાં ત્રણ વર્ષની જેલ• ભારતીય અમેરિકન તરુણ એક લાખ ડોલર જીત્યો• ગુજરાતી અમેરિકન વેપારી પર ડ્રગ દાણચોરીનો આરોપ• હોંગકોંગની સંસદમાં દેખાવકારો ઘૂસી જતાં ભારે હોબાળો• પાકિસ્તાને ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે ગુરુદ્વારા ખોલ્યું•...

ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી મોસમે મહેર કરી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં નાના મોટા ઝાપટાં પડી રહ્યાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં...

પશુપ્રેમીઓ સામાન્ય રીતે ઘરમાં શ્વાન, બિલાડી, કબૂતર કે પોપટ જેવા પશુપંખી પાળવાનો શોખ ધરાવતા હોય છે, પરંતુ સિદ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામના ૬૦ વર્ષીય વૃદ્ધા...

ઓફિસમાં કામના દબાણને કારણે લાગતા થાકને પણ બીમારી ગણવાના સૂચનનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO - હૂ)એ સ્વીકાર કર્યો છે. ‘હૂ’એ તેને બર્ન આઉટ એવું નામ આપીને...

ખેડા જિલ્લાના અને અમદાવાદના જમાલપુરમાં રહેતા પરિવારના યુનુસભાઈ સિકંદરભાઈ વ્હોરા (ઉ. ૫૧) ૯ વર્ષ પહેલાં વ્યવસાય માટે દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયાના મકોપાને ગામમાં સ્થાયી થયા હતા. મકોપાનેમાં યુનુસભાઈએ પાર્ટનરશિપમાં શોપ શરૂ કરી હતી. યુનુસભાઈએ જેમની...

કેન્દ્ર સરકારે સરોગસીનો દુરુપયોગ રોકવા સરોગસી નિયમન વિધેયક ૨૦૧૯ના મુસદાને મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાનની અધ્યક્ષતા હેઠળ ત્રીજીએ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ વિધેયક હેઠળ સરોગસીનો કમર્શિયલ ઉપયોગ કરવા પર પ્રતિબંધની જોગવાઈ છે....

આઈફોન અને આઈપેડની ડિઝાઈન તૈયાર કરનાર એપલ કંપનીના મુખ્ય ડિઝાઈનર જોનાથન ઈવે રાજીનામું આપી દીધું છે. જોનાથનના રાજીનામાના કારણે એપલને આશરે ૯ અબજ ડોલરના ફટકાનો અંદાજ છે. એપલ કંપનીના શેરોમાં ભારે કડાકો બોલી ગયો હતો. ૨૯મીએ એક જ દિવસમાં માર્કેટ વેલ્યુ...

કોંગ્રેસનું અધ્યક્ષપદ નહીં છોડવા માટે દિગ્ગજ નેતાઓના મનામણાં છતાં રાહુલ ગાંધી પોતાના નિર્ણયને વળગી રહ્યા છે. તેમણે પહેલાં મીડિયા સમક્ષ અને ત્યારબાદ ટ્વિટર...

ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં દિલ્હી સીબીઆઈની વિશેષ કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી સહિત પાંચ આરોપીઓને પુરાવા અભાવે નિર્દોષ છોડી મૂક્યા છે. જોકે, તે પૈકીના મુન્ના બજરંગીની થોડા સમય પહેલાં જ જેલમાં હત્યા થઈ ગઈ હતી. છેલ્લા...

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળનું નામ બદલીને બંગલા કરવાની મમતા સરકારની વર્ષો જૂની માગણીને ફગાવી દીધી છે. ૨૬ જુલાઈ, ૨૦૧૮ના રોજ રાજ્ય વિધાનસભામાં બંગાળનું નામ બદલીને બંગલા કરવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજ્યસભામાં ગૃહરાજ્ય પ્રધાન...