Search Results

Search Gujarat Samachar

મોરબીના મકનસર પાસે શીતળા માતાજીના મંદિર પાસેથી અજાણ્યા યુવાનનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યાં પીએમ રિપોર્ટમાં માર મારવાના કારણે યુવાનનું મૃત્યુ નિપજ્યાનું ખુલ્યું હતું. આ પ્રકરણમાં...

જીએસટી વિભાગે ૨૯મીએ ૧૧ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન માત્ર છ કલાકમાં રાજ્યના અગ્રણી શહેરોમાં ૨૮૨ સ્થળે દરોડાની કાર્યવાહી કરીને આશરે રૂ. ૬૦૩૦ કરોડના બોગસ બિલિંગના વ્યવહારો ઝડપી પાડ્યા હતા. 

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને સાર્થક કરવા પ્રતિબદ્ધ છે ૮૦ ટકા દિવ્યાંગ ૪૬ વર્ષીય સમીર કક્કડ. તેમનો જુસ્સો અને મનોબળ અદ્વિતીય છે. તેઓ માને...

ભારત અને જાપાન વચ્ચે થયેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની સમજૂતી મુજબ જાપાન આપશે તે ૨૪ બુલેટ ટ્રેન મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ભારતમાં જ તૈયાર (એસેમ્બલ) કરાશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પો.ના અધિકારીએ જણાવ્યું કે, જાપાન સરકારના સહયોગથી રૂ. ૧.૧૦...

જેકે પેપર લિ. કંપનીએ સોનગઢ પ્લાન્ટના મોર્ડનાઇઝેશન માટે રાજ્ય સરકાર સાથે રૂ. ૧૫૦૦ કરોડના એમઓયુ કર્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થયેલા એમઓયુ પ્રમાણે કંપનીનો પ્લાન્ટ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ઉત્પાદન કરતો થઈ જશે.

એનસીપીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે શંકરસિંહ વાઘેલાને જવાબદારી સુપરત કરવામાં આવી છે. આ સાથે જ ગ્રામ્યથી લઈને પ્રદેશ સ્તરના એનસીપીના આખાય સંગઠનને વિખેરી નાંખવાનો ૨૮મીએ નિર્ણય પણ લેવાયો હતો. હવે ટૂંક સમયમાં નવું માળખું જાહેર કરાશે તેમ જણાવાયું...

લેસ્ટરમાં તા.૧૨ જુલાઈને શુક્રવારે ગ્લુકોમાના દર્દીઓ તેમજ ઓપ્ટોમેટ્રિસ્ટ્સ, ઓપ્થાલ્મોલોજીસ્ટ્સ અને ગ્લુકોમા કેર સાથે સંકળાયેલા તમામ લોકો માટે કોન્ફરન્સનું...

લોકપ્રિય રિયાલિટી શો ‘બિગબોસ’ની ૧૩મી સિઝનને હોસ્ટ કરવા સલમાન ખાનને રૂ. ૪૦૩ કરોડ મળવાના હોવાની જાણકારી મળી છે. ગયા વર્ષ કરતાં તેને આશરે રૂ. ૧૦૦ કરોડ વધારે...

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઇ બળભદ્રજી જ્યારે અષાઢી બીજ, ગુરુવારે રથયાત્રાએ નીકળશે ત્યારે રજવાડી વેશમાં રહેશે. તેઓનો સંપૂર્ણ શણગાર પણ રજવાડી વેશનો...

ઈરાને અમેરિકાનું રૂ. ૧૨૬૦ કરોડનું ડ્રોન તોડી પાડ્યા પછી ૨૧મીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે યુદ્ધ જાહેર કરવાની ચીમકી આપી અને લશ્કર તૈનાત કરાવ્યું...