Search Results

Search Gujarat Samachar

દેવભૂમિ દ્વારકા પાસેના શિવરાજપુર બીચને પર્યાવરણીય વ્યવસ્થાપન તથા ઈકો ટૂરિઝમને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી ભારતના સર્વપ્રથમ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે ડેવલપ કરવામાં આવશે. જે વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશન તરીકે ઊભરી આવશે. વિધાનસભામાં પર્યાવરણ વિભાગની માંગણીઓની...

તા.૪.૮.૨૦૧૯ને રવિવારે સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (SPMS) UK સરદાર પટેલને તેમના લંડનના નિવાસસ્થાનના પગથિયેથી સરદારને સલામ કરશે. સરદાર વલ્લભભાઈ પટેલ જે જગ્યાથી...

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડ કપ બાદ ક્રિકેટમાંથી બે મહિનાનો બ્રેક લઈને આર્મીમાં ફરજ બજાવવાનો નિર્ણય...

ગુજરાતમાં વિલંબથી પણ પૂરબહાર ચોમાસું જામ્યું છે. વડોદરામાં બુધવારે બારે મેઘ ખાંગા થતાં જનજીવન ખોરવાઇ ગયું છે. આ દિવસે માત્ર સાત જ કલાકમાં વીજળીના કડાકા–ભડાકા...

વડોદરા શહેરના ઈતિહાસમાં પહેલીવાર ગણતરીના કલાકોમાં ૨૦ ઈંચ જેવો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકતા પુર આવ્યું હતું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા ડેમ...

૧૯૬૮માં સુદાનમાં લશ્કરી શાસન આવતાં ગુજરાતીઓને સલામતીની ચિંતા થઈ. અહીં જયંતિલાલ પ્રેમચંદ વાધેર ૧૯૩૮થી ધંધાનો મોટો પથારો ધરાવે. તેમના દીકરા અનિલભાઈએ સલામતી...

ટેક્સાસના એલ પાસોમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ)માં અમેરિકામાં આશ્રય મેળવવાની માગ સાથે ભૂખ હડતાળ કરી રહેલા ત્રણ ભારતીયને બળજબરીપૂર્વક નસોમાં ડ્રિપ્સ (આઇવી ડ્રિપ્સ) ચઢાવવામાં આવી હતી. આ ત્રણ ભારતીયોના વકીલે જણાવ્યું કે આ ત્રણેય...

અલકાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન ઠાર કરાયો હોવાનો દાવો અમેરિકાના અધિકારીઓએ કર્યો છે. ઓસામા બિન લાદેન બાદ હમઝાને અલ કાયદાનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. જોકે, અમેરિકન મીડિયા દ્વારા હજી સુધી હમઝા ઠાર થયો હોવાની પુષ્ટી...