Search Results

Search Gujarat Samachar

પાકિસ્તાને પહેલી ઓગસ્ટના રોજ દાવો કર્યો કે તેણે એક ‘ભારતીય જાસૂસ’ની ધરપકડ કરી છે. આ ‘જાસૂસ’ની ધરપકડ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી કરાઇ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટના મતે આ કથિત જાસૂસે પોલીસ પૂછપરચ્છમાં ‘સ્વીકાર’ કર્યો છે કે તે ભારતનો રહેવાસી છે...

રાજધાનીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીવાસીઓને વધુ એક ભેટ આપી છે. દિલ્હી સરકારે પ્રતિ માસ ૨૦૦ યુનિટ વપરાશ હોય તેમનું વીજબિલ સંપૂર્ણ માફ કરી દીધું છે. જે લોકોનો વિદ્યુતનો માસિક વપરાશ ૨૦૦ યુનિટ કે તેનાથી ઓછો છે તે...

આઈસીજેએ કુલભૂષણને કાઉન્સેલર આપવાનો પાકિસ્તાનને આદેશ કર્યો પછી તે પછી હવે પાકે. નાછૂટકે જાધવને કાઉન્સેલર આપવાની જાહેરાત કરવી પડી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદા પછી પાક.માં જાસૂસીના આરોપ હેઠળ મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલા ભારતીય...

જમ્મુ-કાશ્મીર સરહદેથી ૧૫મી ઓગષ્ટ પહેલાં ભારતમાં આતંકવાદી ષડયંત્ર પાર પાડવા ૧૧૦ આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં હોવાનો ગુપ્તચર તંત્રનો અહેવાલ રજૂ થયો હતો. આતંકવાદીઓને ઘૂસતાં પહેલાં જ ઠાર કરવા માટે સૈન્ય સજ્જ થયું છે. જમ્મુ-કાશ્મીર સરહદે પાક.માં...

પૂ. જીજી તરીકે જાણીતા પૂ. શ્રી ઈન્દિરા બેટીજીનો જન્મ આચાર્ય શ્રી મહાપ્રભુજીના ૧૬મા વંશજ તરીકે તા.૩..૯.૧૯૩૯ના રોજ થયો હતો. તેઓ સૌ સંતાનોની માતા, વડીલોના...

જમ્મુ-કાશ્મીરમાં કંઇક નવાજૂની થવાના અણસાર મળી રહ્યા છે. ભારત સરકારે શુક્રવારે એક એડવાઇઝરી ઇસ્યુ કરીને રાજ્યની મુલાકાતે આવેલા તમામ પર્યટકો તેમજ અમરનાથ યાત્રા...

દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વાતો મુજબ મોદી સરકાર જમ્મુ-કાશ્મીર રાજ્યને ત્રણ ભાગમાં વહેંચીને આતંકવાદ અને અલગતાવાદની સમસ્યાને ડામવાની દિશામાં પ્રયત્નશીલ...

ઉધાર લીધેલી રકમ પરત ન ચૂકવાતા ત્રણ ગુનેગારો દ્વારા એક વ્યક્તિને માર મારવાના કેસમાં ટ્રુરો ક્રાઉન કોર્ટના જજે તે ત્રણેને એમ કહીને નિર્દોષ છોડી મૂક્યા હતા કે કેસની સુનાવણી માટે તેમને ત્રણ વર્ષ રાહ જોવી પડી તે જ તેમની સજા છે.

ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ દ્વારા તેમના પુત્ર આર્ચીના પારણામાં જે ઓર્ગેનિક બ્લેન્કેટ ઉપયોગમાં લેવાય છે તે કલાક દીઠ માત્ર ૩૭ પેન્સ મહેનતાણું મેળવતા કારીગરો દ્વારા ભારતમાં બનાવાયું હતું.

બ્રિટિશ પોલીસની ક્રાઈમ શાખાએ જાહેર પ્રજાને ૧૧ ભાગેડુને પકડવામાં મદદની અપીલ કરી હતી. વોન્ટેડ યાદીમાં ભારતમાં જન્મેલા તેમજ હત્યા, બળાત્કાર અને ડ્રગ ટ્રાફિકિંગના આરોપી શશીધર સહાનાનો પણ સમાવેશ છે. લેસ્ટરના ૬૧ વર્ષના શશીધર પર ૨૦૦૭માં બ્રિટનમાં હેરોઈન...