
બ્લેકબર્નના કિંગ જ્યોર્જ હોલ ખાતે ગઈ ૬ જુલાઈએ સાંજે ૭ વાગે ફ્યુઝન એવોર્ડ્સ વિતરણ સમારોહ યોજાયો હતો. તેમાં GHS યુથ ક્લબને યુથ લીડરશિપ એવોર્ડ એનાયત થયો હતો....

બ્લેકબર્નના કિંગ જ્યોર્જ હોલ ખાતે ગઈ ૬ જુલાઈએ સાંજે ૭ વાગે ફ્યુઝન એવોર્ડ્સ વિતરણ સમારોહ યોજાયો હતો. તેમાં GHS યુથ ક્લબને યુથ લીડરશિપ એવોર્ડ એનાયત થયો હતો....

જૂનાગઢ નિવાસી તથા શ્રી સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિકુમાર અને પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય વિપુલકૃષ્ણ શાસ્ત્રી યુકેના પ્રવાસે આવી રહ્યા છે....
ઈરાને યુરેનિયમ ઉત્પાદનનો જથ્થો વધારીને આઠમીએ ૨૦૧૫નો પરમાણુ કરાર આખરે તોડી નાંખ્યાનું જાહેર થયું હતું. યુરેનિયમનું ઉત્પાદન ૪.૫ ટકા કરતા વધ્યું હોવાની જાહેરાત ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિભાગે જાહેર કર્યું છે. ઇરાન પરમાણુ કાર્યક્રમો આગળ વધારતું હોવાની...
દક્ષિણ કેલિફોર્નિયામાં છઠ્ઠીએ સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. પાંચમીએ ૬.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી છઠ્ઠીએ ૭.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. છઠ્ઠીએ ભૂકંપમાં પણ કોઈને જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. જોકે, ટ્રોનામાં ઈમારતો ધરાશયી થવા...
સાઉથ આફ્રિકાના કેપટાઉન શહેરમાં સાતમીએ ૨૪ કલાકમાં આઠ લોકોની ગોળી મારીને હત્યા કરાઈ હતી. મરનારમાં ૧૮થી ૨૬ વર્ષની સાત મહિલાઓ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બે જૂથ વચ્ચેનું ગેંગવોર હતું.
એજન્ટસની છેતરપિંડી અને માનવ તસ્કરી ગેંગનો ભોગ બનીને ઇરાકના એર્બિલ શહેરમાં તેલંગણાના આશરે ૫૦ શ્રમિકો ફસાયા છે.
ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે બ્લેક લિસ્ટમાં મૂકવની ચેતવણી આપ્યા પછી પાકિસ્તાને લશ્કરે તોયબાના આતંકી સરગણા હાફિઝ સઇદ અને તેના ૧૨ સાથીદારો સામે ટેરર ફાઇનાન્સના ૨૩ કેસ નોંધ્યા છે.
• ધૂમ્રપાન કરતાં સ્થૂળતાને લીધે વધુ કેન્સર થાય છેહવે કેન્સર થવાના મુખ્ય કારણોમાં ધૂમ્રપાનનું સ્થાન સ્થૂળતાએ લીધું છે. નવા સંશોધન મુજબ હવે ધૂમ્રપાન કરતાં વધુ પડતાં વજનને લીધે આંતરડા, કિડની, ગર્ભાશય અને લીવરના વધુ ૪,૦૦૦ કેસ નોંધાય છે. બ્રિટિશ...

BAPSના પૂ. ઈશ્વરચરણ સ્વામી અને સંત મંડળ ભારતથી અમેરિકા જતી વખતે લંડનમાં રોકાણ કરશે. તે દરમિયાન પૂ. ઈશ્વરચરણ સ્વામીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

ભારતનું વધુ એક વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું છે. ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે બુધવારે રમાયેલી વર્લ્ડ કપની પહેલી સેમિ-ફાઈનલમાં પરાજય થતાં...