- 10 Jul 2019

દેશમાં પહેલીવાર વિદેશ મંત્રાલયની ભારતીય દૂતાવાસના વડાઓની વાર્ષિક બેઠક નવી દિલ્હીની બહાર યોજાશે. આ માટે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની...

દેશમાં પહેલીવાર વિદેશ મંત્રાલયની ભારતીય દૂતાવાસના વડાઓની વાર્ષિક બેઠક નવી દિલ્હીની બહાર યોજાશે. આ માટે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની...

રવિવાર ૧૪ જુલાઈએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ની ફાઈનલ મેચ અગાઉ વિશ્વકપમાંથી બહાર થઈ ચુકેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમના...

ભારતનું વધુ એક વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું છે. ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીના શબ્દોમાં કહીએ તો માત્ર ૪૫ મિનિટની ખરાબ રમત ટીમને પરાજયના...

ફેસબૂકને યુઝર્સની અંગત માહિતી જાહેર કરવી ભારે પડી ગઇ છે. અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)એ એક આદેશમાં ફેસબૂકને વપરાશકારોની ગુપ્તતા ન જાળવવા બદલ પાંચ...

વિશ્વના ફિટેસ્ટ ફિલ્ડરમાં સામેલ ભારતના રવિન્દ્ર જાડેજાએ વર્તમાન વર્લ્ડ કોપમાં એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે ફિલ્ડર તરીકે બે જ મેચમાં ૪૧ રન બચાવ્યા...

આપ ચર્ચમાં ગયા હો અને દાન આપવા માટે કલેક્શન પ્લેટ ફરતી ફરતી આપની પાસે આવે ત્યારે તમે ગજવા ફંફોસો અને કહો કે રોકડ નથી. જોકે, નવી ટેક્નોલોજીના પ્રતાપે આવું...
હવેથી ઇન્ડિયન રિસેડેન્સ બ્લડ રિલેટિવ સિવાયના કોઈ પણ એનઆરઆઇને રૂ. ૫૦ હજારથી વધારેની કિંમતની ગિફ્ટ આપે તો તે એનઆરઆઇએ ઇન્ડિયન ટેક્સેશન પ્રમાણે ઇન્કમટેક્સ ભરવો પડે છે. કેન્દ્ર સરકારના બજેટમાં કરાયેલી જોગવાઈ મુજબ અમુક લોહીના સંબંધો સિવાયના એનઆરઆઇને...
અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પાંચ વર્ષમાં રૂ. ૧૩૦૦ કરોડના ૪ હજાર કિલો સોનાની દાણચોરીના કેસમાં મૂળ અમરેલીના આ બે ફાયનાન્સર હિતેન્દ્ર જયંતિભાઈ રોકડ અને મેહુલ રસિકભાઈ ભીમાણીએ કસ્ટમ્સ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે અત્યાર સુધી ૩૭૦ કિલો સોના...
મધ્ય પ્રદેશનો અને હાલ ભુજમાં રહેતો શ્રમજીવી પરિવાર છકડો રિક્ષા અને એક બાઈક પર કચ્છના નાનકડા પ્રવાસે નીકળ્યા હતો. સવારે માતાજીના મઢના દર્શન કરી ભુજ આવી રહેલા પરિવારને સામત્રા વટાવ્યા બાદ માનકૂવા પહેલાં મહાકાલેશ્વર મંદિર પાસે કાળ ભેટ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ પર ૧૧મીએ એક ફ્લાઇટને ટેક ઓફ કરવા લીલીઝંડી મળી હતી ત્યાં જયપુરની સ્પાઈસ જેટની ફ્લાઈટ પણ તે જ રનવે પર સામે આવી હતી.