Search Results

Search Gujarat Samachar

ગુજરાતની શક્તિપીઠ પાવાગઢના મહાકાળી મંદિરમાં ચઢતી ચાંદીની ઘટ ૧૦ ટકાથી વધીને ૪૦ ટકા સુધી પહોંચી છે. મંદિરના જ ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટીએ સમગ્ર કેસની તપાસ કરવા હાઇ કોર્ટમાં અરજી કરી છે. હાઇ કોર્ટે ચેરિટી કમિશનરને યોગ્ય પગલા લેવા આદેશ કર્યો છે. પાવાગઢના...

રાજસ્થાનથી રોજગારી માટે સુરતથી વલસાડ જઈ રહેલા ત્રણ યુવાનો ઉધના સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી ઉતરીને ટ્રેક ક્રોસ કરવા જતા હતા. તે વખતે સામેથી આવતી બીજી ટ્રેનની અડફેટે આવી ચડતાં એક યુવકનું ઘટનાસ્થળે અને અન્ય બે યુવકોનું નવી સિવિલ હોસ્પિટલમાં મોત...

ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામે તાજેતરમાં જ મગરના હુમલામાં એક વ્યક્તિનું મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઘણા સમયથી મગર અને માણસ વચ્ચેના સંઘર્ષના બનાવો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વડોદરા, નર્મદા, ખેડા, આણંદ, જૂનાગઢ, કચ્છના વિસ્તારોમાં...

કેરા ગામમાં જૂના મકાનને પાડીને તેની જગ્યાએ દુકાનો બનાવવાની યોજના માટે ગ્રામ પંચાયત પાસેથી મંજૂરી મેળવવા સરપંચ દિનેશભાઇ મહેશ્વરી પાસે અરજદાર દ્વારા અરજી કરાઈ હતી.

કાંકરિયા બાલવાટિકાની બાજુમાં આવેલા એડવેન્ચર પાર્કમાં રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ ડિસ્કવરી નામની રાઇડનો સહેલાણીઓને હવામાં લઇ જતો એંગલ અચાનક જ બટકાઇ...

આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે અને ઓ. પી. કોહલીની નિવૃત્તિ પછી તેમણે રાજ્યના રાજ્યપાલ તરીકે હોદ્દો સંભાળશે. મૂળે આરએસએસના પ્રચારક...

નોટબંધી વખતે એડીસી બેંક દ્વારા પાંચ જ દિવસમાં રૂ. ૭૪૫ કરોડની નોટો બદલવાના મામલે બદનક્ષીમાં કોગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ૧૨મીએ બપોરે મેટ્રોપોલિટન...

ફેમ ઇન્ડિયા મેગેઝિન અને એશિયા પોસ્ટ નામની એજન્સીએ સાથે મળીને દેશના સર્વશ્રેષ્ઠ નેતા કોણ? તેના સર્વેમાં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દેશના...

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી તે કહેવત સાચી ઠેરવતો બનાવ વિસનગરમાં બન્યો છે. એક ફાઈનાન્સ પેઢીએ આરટીજીએસથી રૂપિયા લઈ અને ઊંચું વ્યાજ આપી એકના ડબલની લાલચ આપી મોટી ડીપોઝિટ લીધા બાદ હાથ અદ્ધર કરી દેતાં આ ફાઈનાન્સ પેઢી રૂ. ૩૦૦થી ૪૦૦ કરોડનું...

લોકસભામાં ૧૨મી જુલાઈએ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલને જોકું આવી જતાં તેઓ લોકસભામાં ઊંઘતા ઝડપાયા હતા. તેમનો ફોટો સોશિયલ મીડિયામાં...