Search Results

Search Gujarat Samachar

નાઈજિરિયાના ૬૬ વર્ષીય ઓકોન્જો લ્વીએલા તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ તરીકે નીમાયાં હતાં. અગાઉ આ હોદ્દો એક પણ આફ્રિકન વ્યક્તિ કે...

કોંગોના ઉત્તરી ભાગમાં ૨૨ ફેબ્રુઆરીએ યુએનના કાફલા પર થયેલા હુમલામાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ખાતેના ઈટાલીના ૪૩ વર્ષીય રાજદૂત લુકા એટેન્સિઓ, ઈટાલિયન...

બીજા પુત્રના જન્મના સાત દિવસ બાદ કરીના કપૂર-ખાને સોશિયલ મીડિયામાં પોતાની પહેલી તસવીર શેર કરી છે, જેમાં તે સ્કાય બ્લુ રંગના ટોપ, હેટ તથા ગોગલમાં જોવા મળે...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તાજેતરમાં પૂ. મહંત સ્વામીએ ઈંગ્લિશ પ્રિન્ટ ‘સ્ટડી ટેક્નીક’નું વિમોચન કર્યું...

વીરચંદ વિરાણી અત્યંત સફળ અને સમૃદ્ધ ઉદ્યોગપતિ હતા. નગરમાં નામ હતું. પ્રતિષ્ઠા હતી. દબદબો હતો દેશદેશાવરમાં એમનો વ્યાપાર વિસ્તરેલો, વિકસેલો હતો. લોખંડથી લઈને સોના સુધીનો. કન્સ્ટ્રકશનથી માંડીને પાવર પ્લાન્ટ નાખવા સુધીનો. કેટલીયે ધમધોકાર ચાલતી ઓફિસો...

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી (‘આપ’)ના પગરણે હલચલ મચાવી છે. પક્ષે હીરાનગરી સુરતમાં ૨૭ બેઠકો જીતીને સહુ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા છે. વિજેતા ઉમેદવારોની...

છેલ્લાં ત્રણ વર્ષથી વન જૈન સંસ્થા દ્વારા સેન્સસ (વસ્તીગણતરી)માં જૈન કોમ્યુનિટીનો સમાવેશ કરવા માટે અને Q16માં જૈનધર્મને અલાયદા ધર્મ રૂપે બતાવવા માટેની જાગૃતિની ઝુંબેશના ફળસ્વરૂપ ઑનલાઈન ઇવેન્ટ યોજવામાં આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના પ્રયત્નોથી...

કોરોનાએ લોકોના જીવન પર કેવી અસર કરી છે તેનો એક દાખલો ભોપાલમાં નોંધાયો છે. જેમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવતી શિક્ષિકાએ ક્યારે મા નહીં બનવાની જાહેરાત કરી દીધી હતી. મા નહીં બનવાનો નિર્ણય એટલા માટે લીધો હતો કે ઓનલાઇન ભણાવતી વખતે બાળકોના વ્યવહારથી...

દાદરા-નગર હવેલી (દાનહ) પ્રશાસનના કિન્નાખોરીયુક્ત અભિગમથી જ મારા પિતા મોહનભાઈ ડેલકરે અંતિમ પગલું ભર્યું તેવા આક્ષેપ સાથે જવાબદારો સામે સખત કાર્યવાહી કરવાની માંગણી અભિનવ ડેલકરે વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પાઠવેલા પત્રમાં કરી છે.

 ભારતની સ્ટાર મહિલા દોડવીર હિમા દાસની આસામ પોલીસમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ડીવાયએસપી) તરીકે નિમણૂક કરવામાં આવી છે.