Search Results

Search Gujarat Samachar

યુએન વિમેન યુકેના તાજા સર્વે અનુસાર યુકેમાં લગભગ તમામ યુવાન મહિલાઓ સેક્સ હેરેસમેન્ટનો શિકાર બની છે. સંસ્થાએ ચેતવણી આપી છે કે આ દુરાચરણ સામે પગલાં લેવાશે...

વડોદરા શહેરના સમા વિસ્તારના સોની પરિવારના બહુચર્ચિત સામુહિક આપઘાત કેસમાં ઘરમાંથી ગુપ્ત ધન કાઢવાની વિધિના નામે પરિવાર પાસેથી રૂ. ૩૨.૮૫ લાખ પડાવનાર ૯ પૈકીના બે લેભાગુ જ્યોતિષીને સમા પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધા છે. ભાવિન સોનીએ આપેલા નિવેદનમાં નવ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન સાથે કરાવ્યો હતો.૫ એપ્રિલ સુધી ચાલનારી આ ૨૭૨ કિલોમીટની દાંડી યાત્રામાં રાજ્યભરના કુલ ૮૧ પદયાત્રીઓ જોડાયા છે. અમદાવાદથી દાંડી સુધીની આ પદયાત્રામાં...

વિશ્વમાં સૌથી ધનિકવર્ગની ટકાવારી માત્ર એક ટકો છે. દરેકને તેમાં સ્થાન હાંસલ કરવું અવશ્ય ગમે. ધનિકોની યાદીમાં સ્થાન મેળવવા તમારી પાસે કેટલી અંગત સંપત્તિ હોવી જોઈએ તેની ગણતરી ધ નાઈટ ફ્રાન્ક વેલ્થ રિપોર્ટમાં કરવામાં આવી છે. દરેક દેશ માટે આ પ્રમાણ...

 ટાન્ઝાનિયાના ૬૧ વર્ષીય પ્રમુખ જહોન પોમ્બે માગુફલીનું આકસ્મિક મૃત્યુ થયું છે. ટાન્ઝાનિયાના ઉપપ્રમુખ સામિઆ સુલુહુ હસને ૧૭મી માર્ચે રાત્રે ટેલિવિઝન સંબોધનમાં...

કેન્યામાં મહિલાના પ્રજનનાંગની વાઢકાપ (ખતના) (FGM) પરના પ્રતિબંધને કાનૂની બનાવવા માટે એક મહિલા ડોક્ટરે દાખલ કરેલી પિટિશનને પગલે કેન્યાની હાઈકોર્ટે પ્રતિબંધને યથાવત રાખવાની તરફેણમાં પોતાનો મત આપ્યો હતો. કેન્યામાંચાર મિલિયન યુવતીઓ અને મહિલાઓએ બાહ્ય...

NHS ઈંગ્લેન્ડને તત્કાળ વધારાના ૮ મિલિયન પાઉન્ડના ભંડોળની તાતી જરુર છે. કોવિડ મહામારી દરમિયાન અનેક સર્જરી પડતર રહી હતી તેનો બેકલોગ પૂરો કરવા આ નાણાની જરુર...