• ગ્લેક્સો દ્વારા ડોક્ટરોને પ્રમોશનની ચૂકવણી ડબલ થઈલંડનઃ ચીનમાં લાંચના કૌભાંડના સમયે લાગુ કરાયેલી નીતિઓમાં કંપનીએ ફેરફાર કર્યા પછી ડેમ એમ્મા વોમ્સલી ચીફ એક્ઝિક્યુટિવ બન્યા ત્યારથી ગ્લેક્સોસ્મિથક્લાઈન દ્વારા...
• ગ્લેક્સો દ્વારા ડોક્ટરોને પ્રમોશનની ચૂકવણી ડબલ થઈલંડનઃ ચીનમાં લાંચના કૌભાંડના સમયે લાગુ કરાયેલી નીતિઓમાં કંપનીએ ફેરફાર કર્યા પછી ડેમ એમ્મા વોમ્સલી ચીફ એક્ઝિક્યુટિવ બન્યા ત્યારથી ગ્લેક્સોસ્મિથક્લાઈન દ્વારા...
આગામી મે મહિનામાં લંડન અને દુબઈમાં લેન્ડિંગના સ્લોટ સુનિશ્ચિત કર્યા પછી આ બન્ને શહેરોની ફ્લાઈટ્સની શરૂઆતની શક્યતા સાથે યુગાન્ડા એરલાઈન્સ તેના વિમાનોની સફાઈ કરી રહી છે. એરલાઈન્સને અઠવાડિયામાં હિથરોની પાંચ ડાયરેક્ટ ફ્લાઈટ તેમજ દુબઈની છ ફ્લાઈટ...
ફ્રેંચ એનર્જી કંપની રૂબીસ એનર્જી કેનોલકોબીલ અને ગલ્ફ એનર્જી આઉટલેટ્સનું રિબ્રાન્ડ કરી રહી હોવાથી તે કેન્યામાં તેના કામકાજમાં આગામી પાંચ વર્ષમાં Sh૯૮.૭ બિલિયન (૯૦૦ મિલિયન ડોલર)નું રોકાણ કરશે. આ ઓઈલ કંપની ૨૦૨૨ના અંત સુધીમાં કેન્યામાં સંપૂર્ણપણે...

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૭૦ સદી ફટકારી ચૂકેલા ટીમ ઇંડિયાના તેજતર્રાર કેપ્ટન વિરાટ કોહલીએ હવે મેદાનની બહાર પણ એક વિશેષ સદી પૂરી કરીને ઇતિહાસ રચ્યો છે. તેણે...
નો શો’ની સમસ્યાના ઉકેલ માટે હવે રેસ્ટોરાં ફરી શરૂ થાય ત્યારથી ગ્રાહક ટેબલ બુક કરાવે તે સમયે મીલ્સના નાણાં અગાઉથી ચૂકવી દેવાના રહેશે. બર્મિંગહામની રેસ્ટોરાં 670 Gramsએ તો ગયા વીકથી બુકિંગ માટે પ્રિપેમેન્ટ લેવાનું શરૂ કરી દીધું છે.

બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાને તેના બર્થ ડેના એક દિવસ બાદ ૧૫મી માર્ચે સોશિયલ મીડિયાને અલવિદા કરી દીધું છે. આમિર ખાને ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું...
મારું હૃદય પોકારે આજેમારી માડીને કોટિ કોટિ વંદન કરીએસૌની માડીને કોટિ કોટિ વંદન કરીએખમ્મા ખમ્મા મારી માડીઘણી ખમ્મા અમારી માડીતારા દૂધના પયપાન કરાવ્યા

વડા પ્રધાન મોદી શુક્રવારે સવારે દસેક વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા હતા અને રોકાણ એક કલાક લંબાવી બપોરે લગભગ બે વાગે એમણે નવી દિલ્હી જવા વિદાય લીધી હતી....

આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ ચાલુ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે અને આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ટૂંક સમયમાં...

દિલ્હીની સાકેત કોર્ટ દ્વારા સોમવારે ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી આરિઝ ખાનને ફાંસીની સજા સંભળાવાઇ હતી. ૨૦૦૮માં દિલ્હીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ અને બાટલા...