Search Results

Search Gujarat Samachar

 ઘણાં દેશોએ વૈશ્વિક કોવેક્સ અભિયાનમાં મળેલા કોવેક્સિન વેક્સિનના જથ્થાને આવકાર આપ્યો હતો. કેટલાંક દેશોએ વેક્સિન આપવાનું શરૂ કર્યું હતું. જોકે, અધિકારીઓ માને છે કે તેમના ખંડ માટે તેમને વધુ પ્રમાણમાં વેક્સિન જોઈશે. કોવિડ – ૧૯ વેક્સિનના ઉત્પાદન...

રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી બાદ કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે, હાઈ કોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્ય સરકારને સુચનો આપ્યા છે કે, ‘રાજ્યમાં કોરોનાને લઈને ફરીથી સ્થિતિ વણસી શકે છે, આ સ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય...

આધ્યાત્મિક ગુરુ આચાર્ય રજનીશ ઓશો તરીકે પણ જાણીતા છે. તેમનું જીવન રહસ્યોથી ભરપૂર રહ્યું હતું એટલું જ વિવાદાસ્પદ રહ્યું હતું. આથી જ સિનેમા અને ડોક્યુમેન્ટરી...

ગુજરાત સરકારે થોડા સમય પહેલાં લાગુ કરેલાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લા કલેક્ટરોને કુલ ૨,૫૩૯ ફરિયાદો પ્રાપ્ત મળી છે. આ ફરિયાદોમાં કાર્યવાહી કરીને ગુજરાત સરકારે ૭૭૩ વીઘા જેટલી જમીન અસામાજિક તત્ત્વોની ચુંગાલમાંથી છોડાવીને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર એક વધુ ફિલ્મ તૈયાર થવા જઇ રહી છે, અને આ ફિલ્મમાં અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગજેન્દ્ર ચૌહાણ બી. આર....

બોલિવૂડ સ્ટાર આમિર ખાનની અપકમિંગ મૂવી ‘કોઈ જાને ના’નું સોંગ ‘હર ફન મૌલા...’ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સોંગમાં આમિર ખાન અને આઇટેમ ગર્લ એલી અવરામની સિઝલિંગ...

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી ૧૩ વર્ષની તરૂણીને તેનાજ એપાર્ટમેન્ટમાં રહેતા ૧૨ વર્ષના બે તરૂણોએ ગાસી પર શ્વાન રમાડવાના બહાને બોલાવી તરૂણી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પાક. મરિન સિક્યુરિટીએ વધુ એક વખત ભારતીય જળસીમા નજીકથી પોરબંદર અને વેરાવળની ચાર બોટ અને વીસથી વધુ માછીમારોના અપહરણ કર્યા છે.

  • ટાન્ઝાનિયાના પ્રમુખ માગુફલી તદ્દન સ્વસ્થઃટાન્ઝાનિયાના પ્રમુખ જહોન માગુફલીને કોરોના વાઈરસનું સંક્રમણ થયું હોવાની અફવાઓને નકારી કાઢતાં વડા પ્રધાન કાસિમ મજલિવાએ જણાવ્યું હતું કે માગુફલી દેશમાં જ છે અને પોતાની ઓફિસમાં સખત મહેનત સાથે કામકાજ કરી...