Search Results

Search Gujarat Samachar

કોવિડ-૧૯ મહામારી દરમિયાન પોતાના જાન જોખમમાં મુકનારા અથવા ગુમાવનારા સહિત તમામ NHS અને ઈમર્જન્સી સેવાઓના વર્કર્સ માટે લંડનમાં સ્મારક તૈયાર કરવા ફંડ અભિયાન લોન્ચ કરાયું છે. લંડન એસેમ્બલીમાં સર્વાનુમત લેવાયા પછી એસેમ્બલીના મચેરમેન અને લંડનના મેયર...

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ૧૫ ફેબ્રુઆરીથી બ્રિટન આવતા પ્રવાસીઓ માટે ફરજિયાત હોટેલ ક્વોરેન્ટાઈનની સ્કીમનો અમલ કરવામાં આવશે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે...

બ્રિટિશ લોકશાહીમાં ચોંકાવનારા ઘટસ્ફોટમાં યુકેના ચૂંટાયેલા સાંસદો દ્વારા કોઈ કાયદાને બહાલી અપાય તે અગાઉ ગુપ્ત પ્રક્રિયા હેઠળ ૧,૦૦૦ વધુ કાયદાઓ પર ક્વીન એલિઝાબેથ...

લેબર પાર્ટી દ્વારા તૈયાર કરાયેલા આંચકાજનક રિપોર્ટમાં બ્રિટનની ઐતિહાસિક ઓનર્સ સિસ્ટમ નાબૂદ કરવાની યોજના છે. ક્વીન દ્વારા અપાતા નાઈટહૂડ, OBE અને MBE જેવાં...

મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના લીક થયેલા રિપોર્ટમાં બ્રિટિશ આર્મીની આઘાતજનક અને અતિ ખરાબ હાલતનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આર્મીની ૩૩ ઈન્ફન્ટ્રી બટાલિયન્સમાંથી...

અમેરિકાના કોંગ્રેસમેન્સે હોંગ કોંગની લોકશાહીતરફી ચળવળને નોબેલ શાંતિ પારિતોષિક આપવા નોમિનેટ કરેલ છે. નોબેલ કમિટીને પાઠવેલા પત્રમાં નવ સાંસદોએ બેઈજિંગ દ્વારા...

લોકડાઉનના કારણે વેલેન્ટાઈનના દિવસે ટેબલ્સ ખાલી રહેવાની સમસ્યાને ઉકેલવા બર્મિંગહામની બ્રોડ સ્ટ્રીટ પરના ભારતીય રેસ્ટોરાં ‘વારાણસી’ દ્વારા એરોપ્લેનના બિઝનેસ...

કોરોના મહામારીના કારણે માર સહન કરી રહેલા બિઝનેસીસને સરકારી સપોર્ટ લોન્સના પ્રથમ હપ્તાની ચૂકવણી કરવા વધુ સમય અપાશે તેમ ચાન્સ્લર રિશિ સુનાકે જણાવ્યું છે....

ગયા વર્ષે કોવિડ અને દંડાત્મક યુએસ ટેરિફ્સના બેવડા મારથી સ્કોચ વ્હિસ્કીના ઉત્પાદકોને ૧ બિલિયન પાઉન્ડની ભારે ખોટ સહન કરવી પડી છે. ઈયુ સાથે અમેરિકાના વિવાદના...

બર્મિંગહામની ચાર વર્ષની બ્રિટિશ શીખ બાળા દયાલ કૌરે ૧૪૫નો આઈક્યુ (IQ – ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ) હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. ઉત્કૃષ્ટ બુદ્ધિમત્તાવાળા બાળકોની...