
યુકેની નવી પોઈન્ટ્સ આધારિત વિઝા સિસ્ટમમાં યુરોપિયન યુનિયન (ઈયુ)ના અને બિન-ઈયુ નાગરિકો સાથે સમાન વ્યવહાર રખાશે. કુશળ માઈગ્રન્ટ્સ માટે સંખ્યાકાપ ન હોવા સાથે...

યુકેની નવી પોઈન્ટ્સ આધારિત વિઝા સિસ્ટમમાં યુરોપિયન યુનિયન (ઈયુ)ના અને બિન-ઈયુ નાગરિકો સાથે સમાન વ્યવહાર રખાશે. કુશળ માઈગ્રન્ટ્સ માટે સંખ્યાકાપ ન હોવા સાથે...

ક્વીન એલિઝાબેથ દ્વિતીયે તાજેતરમાં જ વિદેશમાં સ્થાયી થઈ સ્વતંત્ર જીવન જીવવા રાજાશાહીની સત્તાવાર ફરજોમાંથી અળગાં થયેલા ૩૫ વર્ષીય પ્રિન્સ હેરી અને તેના ૩૮...
ડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા પ્રસ્તાવિત નવી ઈમિગ્રેશન પોલિસી ભારે ચર્ચામાં છે ત્યારે યુકેની આસમાને પહોંચેલી ઊંચી વિઝા ફી મહત્ત્વના NHS તબીબ કે નર્સિંગ સ્ટાફ અને વિજ્ઞાનીઓ, ઈજનેરો જેવી પ્રતિભાઓને આકર્ષવામાં અવરોધરુપ બની શકે છે. અત્યારે તો...
બ્રેક્ઝિટ પછી વેપાર સમજૂતી વિશે યુકે અને ઈયુ વચ્ચે યુદ્ધરેખા દોરાઈ છે. યુકેના ટેક્સ કાયદાઓ તેમજ સરકારી સબસીડીઓ પરનું નિયંત્રણ પોતાના હસ્તક રાખવાના બ્રસેલ્સના આગ્રહના કારણે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ પ્રકારની સમજૂતી ફગાવી છે. ફ્રેન્ચ પ્રમુખ...

ગત દસકામાં કોર્ટ દ્વારા સજા કરાયેલા અપરાધીઓની સંખ્યા સૌથી તળિયે પહોંચી છે. આનું કારણ જેની સાથે ખરાબ કે ખોટું કૃત્ય કરાયું હોય તેમની માત્ર માફી માગીને સજામાંથી...

રાજધાનીની આગવી ઓળખ સમાન પ્રસિદ્ધ ‘બિગ બેન’ એલિઝાબેથ ટાવરના સમારકામના કાર્યના ખર્ચમાં વધુ ૧૮ મિલિયન પાઉન્ડનો ઉછાળો આવ્યો છે. દ્વિતીય વિશ્વ યુદ્ધમાં બોમ્બના...
આગામી એપ્રિલથી દસમાંથી નવ મોટી લોકલ ઓથોરિટીના કાઉન્સિલ ટેક્સમાં ફુગાવાના દર કરતાં બમણો સરેરાશ ૭૦ પાઉન્ડનો વધારો થશે. સોશિયલ કેરની જવાબદારી ધરાવતી ૧૩૩માંથી ૧૧૬ કાઉન્સિલના ટેક્સમાં ૪ ટકાનો વધારો થશે, જે ફુગાવાના ૧.૮ ટકા દરથી બમણો હોવાનું કાઉન્ટી...
‘બ્રેકફાસ્ટ રાજાની માફક, લંચ પ્રિન્સની જેમ અને ડિનર ગરીબની માફક કરો’ ૨૦મી સદીના અમેરિકન ન્યૂટ્રિશનિસ્ટ એડલ ડેવિસની આ સલાહ છે. હવે સંશોધન સૂચવે છે કે સવારે ઉઠીને પહેલા વધુ ભોજન લેવાથી આપનું શરીર અઢી ગણી કેલરી બાળી નાખે છે.
બ્રિટને આખરે યુરોપિયન યુનિયનનું સભ્યપદ છોડી દીધું છે. જોકે, ઈયુની સ્થાપનાના પગરણ છેક ૧૯૫૧થી મંડાયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ ૨૦૨૦ માટેનું અંદાજપત્ર રજૂ કર્યું તે ઈતિહાસમાં ૨ કલાક ૪૧ મિનિટના સૌથી લાંબા બજેટ સંભાષણ તરીકે નોંધાઈ ગયું છે. તમામ માટે વિકાસ, વૃદ્ધિ અને કલ્યાણના વિષય પર ધ્યાન...