Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન બ્રેક્ઝિટ પછી ઈયુ સાથે કેનેડા સ્ટાઈલની વેપારસંધિ કરવા ઈચ્છે છે અને બ્રસેલ્સ દ્વારા ઓફર કરાયેલી ‘ઓફ-ધ-શેલ્ફ’ ઓફર પણ સ્વીકારી લે...

બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવા સાથે પહેલી ફેબ્રુઆરીથી બિનસભ્ય વેપાર ભાગીદાર બનશે. બ્રિટનમાં વેપાર કરનાર ભારતીય વેપારી સમુદાયે બ્રેક્ઝિટને આવકાર...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ટોરી પાર્ટીને ઈયુમાંથી વિદાયની ડાઉનિંગ સ્ટ્રીટની ઉજવણીના ખુશીના માહોલ તરફ દોરી ગયા હતા. ઈયુમાંથી બહાર નીકળવાનું કાઉન્ટ ડાઉન ચાલતું...

સ્કોટિશ પાર્લામેન્ટે યુકેથી આઝાદ થવા બીજો રેફરન્ડમ યોજવાનું બહુમતીથી સમર્થન કર્યું છે. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન સ્કોટિશ જનતાને પોતાનું...

• ગાયત્રી પરિવાર યુકે દ્વારા વસંત પંચમી નિમિત્તે પાંચ કુડી ગાયત્રી યજ્ઞનું તા.૯.૨.૨૦ને રવિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૧ દરમિયાન માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327...

નવી દિલ્હીઃ ભારતમાં આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બીજી ફેબ્રુઆરીએ સંસદમાં વર્ષ ૨૦૨-૨૧નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું...

દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણિયન ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ભારતીય અર્થકારણની કથળેલી અવસ્થા વિશેનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરી રહ્યા હતા ત્યારે...

જાન્યુઆરી મહિનાના છેલ્લા સપ્તાહથી તો કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે અને અન્ય દેશોમાં પણ તે ઝડપથી પ્રસરી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી ચીનના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ જોતાં ગુજરાતના ફાર્મા, ટાઇલ્સ સહિત...

વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના ગુના રોકવા અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ વ્યાજખોરો સામે સખત પગલા લેવા સરક્યુલર કર્યો છે. હવે લાઇસન્સ વગર વ્યાજે નાણા ધીરી શકાશે નહીં, જ્યારે લાઇસન્સ ધારક પણ વાર્ષિક ૧૮ ટકા કરતા વધારે વ્યાજ વસૂલી શકશે નહીં. આ નિયમનો...

ઓલપાડના દેલાડના યુવકને શૌચમાં તકલીફ અને પેટમાં દુખાવો થતાં તાજેતરમાં હોસ્પિટલમાં લઇ ગયા હતા. ડોક્ટરે એક્સ રે કઢાવી તપાસ કરતા પેટમાં સ્ટીલનો ગ્લાસ હતો. પ્રાથમિક સારવારમાં ગ્લાસને કાઢવાની કોશિશ નિષ્ફળ રહી હતી, છેવટે ઓપરેશન કરી બહાર કાઢયો હતો....