Search Results

Search Gujarat Samachar

મહાત્મા મંદિરમાં ૧૧મી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાત પોલીસના ૭૫૦૦ સીસીટીવી નેટવર્ક આધારિત વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો...

ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સિટીરાઈડ બસ ૧૧મી જાન્યુઆરીએ સવારે સાવરકુંડલાથી ઉપડીને જૂનાગઢ આવી રહી હતી. તેમાં આશરે ૫૦ જેટલા મુસાફરો ખીચોખીચ ભરેલાં હતાં. બપોરના...

૧૨૬ દેશમાં વસતા પાટીદારોની એકતા માટે કાર્યરત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એનઆરઆઈ યજ્ઞ-પૂજા તથા એનઆરઆઈ સ્નેહમિલન સમારોહ વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે સાતમીએ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ એનઆરઆઈ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય...

જૂનાગઢમાં રહેતા કોન્ટ્રાક્ટર રમેશભાઈ અમરશીભાઈ વાજા જૂનાગઢથી જેતપુર ચોકડી પાસે કામ અર્થે ૧૧મીએ સવારે કાર લઈને આવ્યા હતા. તેઓ જેતપુર-ધોરાજી હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે કારમાં શોર્ટસર્કિટ થતાં ધુમાડા નીકળતાં રમેશભાઈએ કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ...

પાટીદારો એક બને અને તેમના વચ્ચે સમરસતા વધે તે હેતુથી પાટીદાર પરિવાર ટ્રસ્ટ - ગુજરાત પ્રદેશ, અમદાવાદના ઉપક્રમે લેઉઆ-કડવા પાટીદારોનું ભાવાત્મક મહાસંમેલન રવિવારે અમદાવાદના ભાગવત વિદ્યાપીઠમાં યોજાયું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દીપ પ્રાગ્ટ્ય કરાવી આ સંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સંમેલનમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ, મેયર બિજલબહેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાા હતા.

પાટીદાર પરિવાર ટ્રસ્ટ - ગુજરાત પ્રદેશ, અમદાવાદના ઉપક્રમે લેઉઆ-કડવા પાટીદારોનું મહાસંમેલન ૧૨મીએ અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં...

ગાંધીનગરઃ પહેલા નવરાત્રી પછી દીવાળી અને હવે ઉત્તરાયણની મજા પણ રાજ્યમાં ક્યાંક ક્યાંક વરસાદે બગાડી છે. ૧૩મી જાન્યુઆરીએ ઉત્તરાયણના એક દિવસ અગાઉ સૌરાષ્ટ્ર...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ વર્ષે ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ તેમની કર્મભૂમિ રાજ્કોટમાં ઊજવવાનું નક્કી કર્યું છે. રાજકોટમાં...

મેઘના ગુલઝાર ડિરેક્ટેડ અને દીપિકા પદુકોણ અભિનિત ફિલ્મ ‘છપાક’ અને અજય દેવગણ – કાજોલ અભિનિત ફિલ્મ ‘તાનાજી - ધ અનસંગ વોરિયર’ ૧૦મી જાન્યુઆરીએ રિલીઝ થઈ ગઈ છે....

રણવીર સિંહની ફિલ્મ ‘૮૩’ એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રમોશન શક્યતઃ માર્ચ મહિનાથી શરૂ થશે. તેમ માનવામાં આવે છે. હવે, રણવીર સિંહ આગામી ફિલ્મ...

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘દરબાર’ ૯ જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મ રિલીઝ થયા બાદ થોડા જ કલાકોમાં તમિલરોકર્સ પર આ ફિલ્મ ઓનલાઇન લિક થઇ ગઈ હતી....