Search Results

Search Gujarat Samachar

રમજાન માસ નિમિત્તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સદભાવપૂર્ણ વ્યવહારના ભાગરૂપે પાકિસ્તાનની જેલમાં છેલ્લા એકથી બે વર્ષ પૂરાયેલા ૧૧૩ ભારતીય માછીમારોને મુક્ત કરાતાં તેઓ વાઘા બોર્ડર થઇને રેલવે માર્ગે વડોદરા અને ત્યાંથી ખાસ બસ દ્વારા મંગળવારે બપોરે વેરાવળ...

ગુજરાત સરકાર દ્વારા ‘ગતિશીલ ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત દરેક શહેર તથા ગામને પોતાની ઓળખની પ્રતિકૃતિ બનાવી શહેરના પ્રવેશદ્વારે મૂકવા માટે જણાવાયું હતું. 

લંડનઃ ‘જેહાદી જ્હોન’ સીરિયા છોડી લિબિયા પહોંચી ગયો હોવાનું ઈન્ટેલિજન્સ નિષ્ણાતો કહે છે. ISISના અનેક શિરચ્છેદ વિડીઓઝમાં દેખાયા પછી ‘જેહાદી જ્હોન’ની સાચી ઓળખ બહાર આવી જતા ઈસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા તેને બાજુએ કરી દેવાયો હતો. બ્રિટનમાં જન્મેલા ત્રાસવાદીને...

પાકિસ્તાનમાં પુત્રીઓના અપહરણ, બળજબરી લગ્ન, ધર્માંતરણ, હિંસા જેવા અત્યાચારોથી અકળાયેલા લગભગ ૨૦૦ જેટલા તબીબ ગુજરાતમાં આવીને વસવાટ કરે છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ લોન્ચ કરી છેઃ સ્માર્ટ સિટી મિશન, સબ કે લિયે આવાસ અને ‘અમૃત’ નામે ઓળખાવાયેલી અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. સરકારનો દાવો માનવામાં આવે તો યોજનાઓનો આ ત્રિવેણી સંગમ દેશની...

યુગાન્ડાના ગોકુળીયા ગામ તરીકે જાણીતા બુસોગા ડીસ્ટ્રીક્ટના બુલોપાવાસીઅો રવિવાર તા.૧૪ જુન ૨૦૧૫ના રોજ લંડન અાવ્યા બાદ પ્રથમ વાર એકબીજાને મળ્યા એ એક યાદગાર...

લાઈબેરીયાને થોડા સમય પહેલા જ ઈબોલામુક્ત જાહેર કરાયું હતું પરંતુ તાજેતરમાં ઈબોલાનો એક નવો કેસ નોંધાતા લોકોમાં ફરીથી ભય વ્યાપ્યો છે.