
અલ્લુ અર્જુનની સુપરડુપર હિટ ફિલ્મ ‘પુષ્પા’ના બીજા ભાગ, ‘પુષ્પા-ધી રુલ’માં રણવીર સિંહનો કેમિયો હોવાના અહેવાલ છે.

અલ્લુ અર્જુનની સુપરડુપર હિટ ફિલ્મ ‘પુષ્પા’ના બીજા ભાગ, ‘પુષ્પા-ધી રુલ’માં રણવીર સિંહનો કેમિયો હોવાના અહેવાલ છે.

ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ ચંદ્રયાન-3 અંતરિક્ષ યાનની બીજી ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા એપોગી ફાયરિંગમાં સફળતા હાંસલ કરી છે. હવે અંતરિક્ષ...

અમરેલીનાં વતની અને છેલ્લાં કેટલાય વર્ષોથી મુંબઇમાં વસતા દીપક ગ્રૂપનાં ચેરમેન ચીમનભાઈ કે. મહેતા (સી.કે. મહેતા)એ ત્રીજી જુલાઇના રોજ અંતિમ શ્વાસ લીધા. તાજેતરમાં...
ઇ.સ. પૂર્વે લગભગ 1000 વર્ષ પહેલાં યહૂદી અને પેલેસ્ટિનિયન વચ્ચેની એક લડાઇમાં ગોલિયાથ નામના કદાવર પેલેસ્ટિનિયન યોદ્ધા સામે યહૂદીઓ પરાજિત થઇ રહ્યાં હતાં. ગોલિયાથ યહૂદીઓને પડકારી રહ્યો હતો કે તમારામાં મારા જેવો કોઇ શૂરવીર હોય તો આવીને મારી સાથે...
21મી સદી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રહેશે. આજકાલ ચારેતરફ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચર્ચા ચાલી રહી છે તે શબ્દનો 1950માં જ્હોન મેકકાર્થીએ આવિષ્કાર કર્યો હતો. કોમ્પ્યુટર પ્રોગ્રામની જાતે શીખવા અને વિચારવાની ક્ષમતાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહે...
તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇની મુલાકાતમાં બંને દેશ વચ્ચે રૂપિયા અને દિરહામમાં વેપાર કરવા અંગે કરાર કરાયો. ભારતની ઇચ્છા છે કે રૂપિયો ગ્લોબલ કરન્સી તરીકે સ્વીકૃત બને. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ અમેરિકા અને તેના સાથી...

શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ અમેરિકાના ન્યૂ જર્સીમાં વિચરણ કરી રહ્યા છે.

ભારત ક્રિકેટ કોમ્યુનિટીની T20 ક્રિકેટ ટુર્નામેન્ટ BPLની સાતમી એડિશનનો લંડનમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ સમારંભમાં લંડન એસેમ્બલી ફોર ઈસ્ટ લંડનના...

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા ‘આપણી સામાજિક સંસ્થાઓ અને તેમની કાર્યપ્રવૃત્તિઓ’ સંદર્ભે શનિવાર આઠમી જુલાઇએ વિશેષ ઝૂમ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું...

ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા જેને ‘ત્રિરંગા-Tricolour’ તરીકે પણ ઓળખવામાં આવે છે તેને ભારત દ્વારા સત્તાવારપણે 22 જુલાઈ 1947ના દિવસે અપનાવાયો હતા. 76 વર્ષ વીતી...