
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ મોદી સરકારને ઘેરી રહ્યા છે. આ બાબતે ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકરે એમના પર નિશાન સાધતા કહ્યું...

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ મોદી સરકારને ઘેરી રહ્યા છે. આ બાબતે ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકરે એમના પર નિશાન સાધતા કહ્યું...

ક્રિકેટના કાશી તરીકે ઓળખાતા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનાં રિનોવેશન માટે આખરે સહમતિ સધાઈ છે. યોજના અંતર્ગત એક હજાર બેઠકો ઉમેરાશે. જેના કારણે ઈંગ્લેન્ડના સૌથી...
ભારતના ઓડિશા રાજ્યના બાલાસોર ખાતે 21મી સદીની સૌથી ભયાનક રેલવે હોનારત સર્જાઇ. ટ્રેન દુર્ઘટનાના હૃદયદ્રાવક દ્રશ્યોએ દેશ વિદેશમાં વસવાટ કરતાં તમામ ભારતીયોને હચમચાવી દીધાં હતાં પરંતુ હંમેશની આદત પ્રમાણે રાજકીય પક્ષોએ મૃતકોની ચિતાને અગ્નિ પણ અપાયો...
આદિકાળથી માનવી યેનકેન પ્રકારે નશો કરતો આવ્યો છે. ધુમ્રપાન અને મદિરાપાન નશાની પૌરાણિક પદ્ધતિઓ રહી છે પરંતુ આધુનિક જમાનામાં ટેકનોલોજીના વિકાસ સાથે નશાની આ આદતોએ નવા સ્વરૂપો પણ ધારણ કર્યાં છે. હૂકા, ચીલમ, બીડી અને સિગારેટનું સ્થાન હવે ઇ-સિગારેટ...
પોસ્ટ ઓફિસના કથિત હોરાઇઝન સ્કેમમાં સિસ્ટમની ખામી સ્વીકારવાને બદલે તપાસકર્તાઓએ કથિત આરોપીઓને હેરાન પરેશાન કરવામાં કોઇ કસર બાકી રાખી નહોતી. 1999થી 2015 સુધી ચાલેલી આ તપાસમાં 3000 કરતાં વધુ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ મિસ્ટ્રેસને પોતાની નોકરી ગુમાવવી...

બોલીવૂડમાં સતત નિષ્ફળ જઈ રહેલા રણવીર સિંહે હવે સફળતાની તલાશમાં હોલીવૂડ પર નજર માંડી હોવાના અહેવાલ છે. આ માટે તેણે ત્યાંની એક જાણીતી ટેલેન્ટ મેનેજમેન્ટ...

ઈલિયાના ડી ક્રૂઝે પોતાની પ્રેગનન્સી ડિક્લેર કરતી વખતે બાળકના પિતાનું નામ જાહેર કર્યું ન હતું. જોકે હવે તેણે એક સાંકેતિક તસવીર શેર કર્યો છે. તે જોતાં એવું...

ભારતના ગુજરાતમાં પરીક્ષા પેપરો લીક થવાની ઘણી ઘટનાઓ સામે આવી છે પરંતુ યુકેમાં પણ સોશિયલ મીડિયા સ્કેમરો વિદ્યાર્થીઓને સેંકડો પાઉન્ડમાં પરીક્ષાના પેપર વેચી...

એનએચએસ દ્વારા એક એવા પ્રકારનો બ્લડ ટેસ્ટ શોધી કઢાયો છે જેના દ્વારા 50 કરતાં વધુ પ્રકારના કેન્સરનું નિદાન થઇ શકશે. એક અભ્યાસ પ્રમાણે આ બ્લડ ટેસ્ટના કારણે...

વડાપ્રધાન રિશી સુનાક મતદારોને આકર્ષવા માટે આગામી વર્ષે યોજાનારી સંસદની ચૂંટણી પહેલા ઇન્કમ ટેક્સ અથવા નેશનલ ઇન્શ્યૂરન્સમાં બે ટકાનો ઘટાડો કરવા ઉત્સુક છે....