Search Results

Search Gujarat Samachar

15 વર્ષીય એલિયાને એન્ડમની હત્યાને લક્ષ્યમાં લેતાં લંડનના મેયર સાદિક ખાને વિદ્યાર્થીઓ પાસે ઘાતકી હથિયાર છે કે કેમ તેની ચકાસણી કરી શકાય તે માટે લંડનની તમામ 500 સેકન્ડરી સ્કૂલને નાઇફ વેન્ડ મેટલ ડિટેક્ટરની ઓફર આપી છે. વિદ્યાર્થીઓમાં વધી રહેલા હિંસાના...

ઇસ્ટકોટ ન્યૂઝબોક્સ લિમિટેડના ડિરેક્ટર નરિન્દર લામ્બા અને કરતાર લામ્બાને 15 વર્ષના સગીરને વેપનું વેચાણ કરવા અને ગેરકાયદેસર ઓવરસાઇઝ વેપનો સપ્લાય કરવાના ગુનાસર 8000 પાઉન્ડનો દંડ કરાયો છે. 

અસ્થમાથી પીડાતી સોલિસિટર ગુલનાઝ રાજાને ખોટી રીતે બરતરફ કરી નાખવા માટે સ્ટાર્લિંગ બેન્કને 1 મિલિયન પાઉન્ડ વળતર ચૂકવવાનો આદેશ અપાયો છે.

14મી ઓકટોબરે ભારત-પાકિસ્તાનના ક્રિકેટ મેચ કરતાં પણ મહત્વની ઘટના બની તે વિજાપુર પાસેના સમૌ ગામમાં અનામ, અજાણ વીર શહીદોના સ્મારકની સ્થાપના. માણસાના એક વયોવૃદ્ધ રહેવાસીએ હોંશભેર કહ્યું:”આપણો અમિત સમૌ આવ્યો અને વીર મગન ભૂખણને વંદન કરી ગયો!

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

આગામી ચૂંટણી પહેલાં યુકેમાં આવતા ઇમિગ્રન્ટની સંખ્યામાં ઘટાડો કરવા હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન નવી યોજના તૈયાર કરી રહ્યાં છે. આ માટે તેઓ ઇમિગ્રન્ટ માટેની પગાર મર્યાદામાં વધારો કરવાની દલીલ કરી રહ્યાં છે. 

દક્ષિણ એશિયન મહિલાઓને ગર્ભાવસ્થાના સમય દરમિયાન માર્ગદર્શન આપવા માટે સ્થાનિક હોસ્પિટલ ટ્રસ્ટ અને લેસ્ટર યુનિવર્સિટી દ્વારા જનમ નામની નવી મોબાઇલ એપનો પ્રારંભ કરાયો છે. આ એપનો પ્રારંભ કરવામાં કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિસિયન અને ગાયનેકોલોજિસ્ટ પ્રોફેસર...

યુકે લેવા પટેલ કોમ્યુનિટીના રવિવારે યોજાયેલા વાર્ષિક અધિવેશનમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં સંસ્થાનું 18 એકરનું વિશાળ સંકુલ નાનું પડ્યું હતું.

સ્વચ્છતાના નિયમોના સંખ્યાબંધ ઉલ્લંઘન માટે હિલિંગડન સ્થિત ક્રિશ્ના કેશ એન્ડ કેરી સ્ટોરને 80,000 પાઉન્ડનો દંડ ફટકારાયો છે. 

રોયલ ડેવોન એન્ડ એક્સટર હોસ્પિટલના ચેપલન્સી સેન્ટર ખાતે દેવાધિદેવ શિવજીની આરસની મૂર્તિ છેલ્લાં 10 વર્ષથી પેશન્ટ્સ, તેમના સ્નેહીજનો અને ડોક્ટર્સ તથા પરિચારિકાઓ...