
ભારત અને યુકે વચ્ચે ટુ પ્લસ ટુ વિદેશ અને સંરક્ષણ મંત્રણાનો પ્રારંભ થયો છે. બંને પક્ષ વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ, ક્રિટિકલ ટેકનોલોજી, નાગરિક ઉડ્ડયન, આરોગ્ય...

ભારત અને યુકે વચ્ચે ટુ પ્લસ ટુ વિદેશ અને સંરક્ષણ મંત્રણાનો પ્રારંભ થયો છે. બંને પક્ષ વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ, ક્રિટિકલ ટેકનોલોજી, નાગરિક ઉડ્ડયન, આરોગ્ય...
જુલાઇમાં વરસાદી વાતાવરણના કારણે યુકેના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયા બાદ ઓગસ્ટ મહિનામાં અર્થતંત્રે ફરી વૃદ્ધિ નોંધાવતા મંદીની સંભાવનાઓ ઘટી છે. ઓએનએસના આઁકડા અનુસાર ઓગસ્ટમાં યુકેનો જીડીપી વૃદ્ધિદર 0.2 ટકા વધ્યો હતો.

આ વર્ષે મૂળ ચેન્નઇની શ્રેયા ધર્મરાજનને એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશ્નર બનવાની તક પ્રાપ્ત થઇ હતી. દિલ્હીની શ્રીરામ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સની સ્નાતક...
રોયલ મિન્ટ દ્વારા નવેસરથી ચલણી સિક્કાને ડિઝાઇન કરાયાં છે. મોટી સંખ્યામાં જારી થનારા આ સિક્કા બાળકોને સિક્કા ગણવામાં મદદ મળે તે રીતે ડિઝાઇન કરાયાં છે.

યુકેના વેલ્સમાં આયોજિત ઇન્ટરનેશનલ મિલિટરી એક્સરસાઇઝ કેમ્બ્રિયન પેટ્રોલ કોમ્પિટિશન 2023માં ભારતીય સેનાને સુવર્ણ ચંદ્રક મળ્યો છે. ભારતીય સેનાની ગોરખા રાયફલ્સની...

બીબીસીના ટોપ ગિયર પ્રોગ્રામના હોસ્ટ ફ્રેડી ફ્લિન્ટોફ અને બીબીસી વચ્ચે સમાધાન થયું છે. પ્રોગ્રામના શૂટિંગ દરમિયાન થયેલા કાર અકસ્માતમાં ફ્લિન્ટોફને જીવલેણ...

હાઉસ કોમન્સમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર નિવેદન આપતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પરના હમાસના આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 6 બ્રિટિશ નાગરિકનાં...

એન્ટી સેમેટિક કૃત્યોમાં સંડોવાયેલા અને હમાસના ગુણગાન ગાતા વિદેશી વિદ્યાર્થીઓ, શિક્ષણવિદ્દો અને કામદારોને બ્રિટનમાંથી દેશનિકાલ કરવાની તૈયારી સરકાર કરી રહી...
બીબીસીનું પક્ષપાતી વલણ ફરી એકવાર સામે આવી ગયું છે. લંડનના મેયર સાજિદ જાવિદની આગેવાનીમાં બીબીસીના ડિરેક્ટર જનરલ ટીમ ડેવીને લખાયેલા પત્રમાં હમાસને આતંકવાદી સંગઠન તરીકે રજૂ કરવાની માગ કરાઇ છે.

હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ઇઝરાયેલ પરના હુમલાના સંદર્ભમાં યુકેના યહૂદી સમુદાયને પરેશાન કરવાના પ્રયાસ અથવા તો હમાસના સમર્થનમાં કરાતા દેખાવો સામે કડક...