યુકેમાં આગામી સંસદની ચૂંટણીમાં નવા વોટર આઇડી કાયદાઓના કારણે લાખો મતદારો મતદાનથી વંચિત રહે તેવી ચેતવણી સરકારની ઇલેક્શન વોચડોગે ઉચ્ચારી છે. ઇલેક્ટોરલ કમિશને જણાવ્યું છે કે વોટર આઇડી કાયદાઓની ગરીબો, વિકલાંગ અને વંશીય લઘુમતી સમુદાયના લોકો પર વિપરિત...
યુકેમાં આગામી સંસદની ચૂંટણીમાં નવા વોટર આઇડી કાયદાઓના કારણે લાખો મતદારો મતદાનથી વંચિત રહે તેવી ચેતવણી સરકારની ઇલેક્શન વોચડોગે ઉચ્ચારી છે. ઇલેક્ટોરલ કમિશને જણાવ્યું છે કે વોટર આઇડી કાયદાઓની ગરીબો, વિકલાંગ અને વંશીય લઘુમતી સમુદાયના લોકો પર વિપરિત...
નેટ ઝીરો પ્લાન પડતા મૂકવાના ટોરી સાંસદોના ઉગ્ર દબાણ છતાં વડાપ્રધાન રિશી સુનાક ચોક્કસ સમયમર્યાદામાં પેટ્રોલ અને ડીઝલ કારને તબક્કાવાર દૂર કરવા પ્રતિબદ્ધ છે. પેટ્રોલ અને ડીઝલ કારમાંથી ઇલેક્ટ્રિક કારમાં બળજબરીથી ટ્રાન્ઝિશનની યોજના આગામી થોડા સપ્તાહમાં...
છેલ્લા એક દાયકામાં 300 કરતાં વધુ બ્રિટિશ રાજનેતાઓએ ધ્યાન ધરવાની તાલીમ હાંસલ કરી છે. હવે બ્રિટિશ સંસદમાં પણ મેડિટેશન માટે એક રૂમ અલગ ફાળવવાની માગ થઇ રહી છે. 120 જેટલા સાંસદ અને 180 કરતાં વધુ લોર્ડ્સ મેડિટેશનના અભ્યાસક્રમોમાં સામેલ થયાં છે.
ભારતના ઘાતકી ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામેની એશિયા કપની ફાઈનલમાં યાદગાર પ્રદર્શન કર્યું હતું. સિરાજે મેચમાં જીત બાદ તેને ભેટ મળેલી પ્રાઇસ મની 5 હજાર ડોલરની ઈનામી ૨કમ શ્રીલંકાના ગ્રાઉન્ડ સ્ટાફને દાન કરી હતી.
ભારતના જમણેરી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે માત્ર 16 બોલમાં પાંચ વિકેટ ઝડપીને સૌથી ઓછા બોલમાં પાંચ વિકેટ પુરી કરવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી હતી.
જુલાઇ મહિનામાં યુકેનો જીડીપી વૃદ્ધિ દર 0.5 ટકા ઘટી જતાં દેશ મંદીમાં ધકેલાઇ રહ્યો હોવાની સંભાવના વધુ પ્રબળ બની છે. જૂન મહિનામાં જીડીપીમાં 0.5 ટકાનો વૃદ્ધિદર નોંધાયો હતો. જુલાઇમાં ડિસેમ્બર 2022 પછી જીડીપી વૃદ્ધિદરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે....
બ્રિટિશ સરકારે 16 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે વિઝામાં પ્રસ્તાવિત વધારો 4 ઓક્ટોબરથી અમલમાં આવી જશે. નવા વિઝા ફી માળખા અંતર્ગત હવે યુકેના 6 મહિના કરતા ઓછા સમયના વિઝિટર વિઝા માટે 15 પાઉન્ડ અને સ્ટુડન્ટ વિઝા માટે 127 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે.
દેશમાં અમેરિકન એક્સએલ બુલી શ્વાન દ્વારા બીજા જીવલેણ હુમલા બાદ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે વર્ષના અંત સુધીમાં આ પ્રજાતિના શ્વાન પર પ્રતિબંધ મૂકાશે. વેસ્ટ મિડલેન્ડ્સમાં અમેરિકન એક્સએલ બુલી શ્વાન દ્વારા કરાયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત...
19 માર્ચ 2023ના રોજ લંડનમાં ભારતીય હાઇ કમિશન પર હુમલામાં કથિત રીતે સંડોવાયેલા 45 લોકોની તસવીરો જારી કર્યા બાદ ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ 15 લોકોની ઓળખ કરી લીધી છે.

બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકના પિતા સર યશવીર સુનાક અને માતા ઉષા સુનાકે બુધવારે આંધ્રપ્રદેશમાં આવેલા શ્રી રાઘવેન્દ્ર સ્વામી મઠની મુલાકાત લીધી હતી. તેમની...