Search Results

Search Gujarat Samachar

ઓફજેમ દ્વારા જારી કરાયેલા નવા નિયમો અંતર્ગત કંપનીઓ દ્વારા મકાનોમાં બળજબરીથી લગાવાતા પ્રિપેઇડ મીટરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે 75 વર્ષથી વધુ વયની...

સડકો પર પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર માટે પૂર્વ હોમ સેક્રેટરી ડેમ પ્રીતિ પટેલે સાંસદો પર વધી રહેલા હુમલા માટે રાજનીતિની અધોગતિને જવાબદાર ગણાવી હતી. પટેલે જણાવ્યું હતું કે, મારી સાથે સડકો પર થઇ રહેલો દુર્વ્યવહાર અસ્વીકાર્ય છે. 

2021માં ક્રિસમસના દિવસે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની હત્યાના ઇરાદે તીરકામઠા સાથે વિન્ડસર કેસલમાં ઘૂસનાર જસવંતસિંહ છૈલે રાજવી પરિવારની માફી માગી છે. તેણે તેના પર રાજદ્રોહના કાયદા અંતર્ગત લાગેલા આરોપનો સ્વીકાર કરી લીધો છે. 

ક્રોયડોનમાં ઠેર ઠેર અશ્વેત લોકોની હત્યાનું આહવાન કરતા રેસિસ્ટ પોસ્ટર લગાવવામાં આવતા હડકંપ મચી ગયો છે. મેટ પોલીસને આ પ્રકારના સ્ટીકરની સંખ્યાબંધ ફરિયાદો મળી છે અને હાલ તેની તપાસ ચાલી રહી છે. 

ડોક્ટરો દ્વારા કરાયેલા ખોટા નિદાનને કારણે ઘાતક હૃદયરોગના હુમલાનો ભોગ બનેલી 9 વર્ષની કિશોરીનું જીવન બચાવી શક્યું હોત તેવું તારણ કોરોનર દ્વારા અપાયું છે. 

દેશમાં પ્રવર્તી રહેલી મોંઘવારીના કારણે યુકેમાં દર 4માંથી એક યુનિવર્સિટીને વિદ્યાર્થીઓ માટે ફૂડ બેન્ક ચલાવવાની ફરજ પડી રહી છે. હાયર એજ્યુકેશન પોલિસી ઇન્સ્ટિટ્યુટના રિપોર્ટ અનુસાર 75 ટકા યુનિવર્સિટી વિદ્યાર્થીઓને રાહત દરે ભોજન અને પીણાં ઉપલબ્ધ...

દેશમાં ઓરીના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ઓરીની રસી ન લીધી હોય તેવા બાળકોને 21 દિવસ માટે આઇસોલેશનમાં રાખવાની ફરજ પડી રહી છે. કાઉન્સિલો દ્વારા ચેતવણી જારી કરાઇ છે કે એકલા લંડનમાં ઓરીના 1,60,000 કેસ નોંધાઇ શકે છે. 

યુકેમાં રાજ્યાશ્રય ઇચ્છતા પરિવારો દારૂણ સ્થિતિમાં જીવી રહ્યા હોવાનો આરોપ હ્યુમન રાઇટ્સ વોચના અહેવાલમાં મૂકાયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાતા રહેઠાણામાં અપુરતી સુવિધાના કારણે તેમના માનસિક અને શારીરિક આરોગ્ય...

એનએચએસ ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં દર્દીઓને સેકન્ડ ઓપિનિયનનો અધિકાર આપતો માર્થા રૂલ અમલમાં આવશે. હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ પણ માર્થા રૂલને સમર્થન આપ્યું...

માનવ તસ્કરીની યોજના બનાવી યુકેમાંથી 70 મિલિયન પાઉન્ડ જેવી રકમ વિદેશમાં મોકલનાર એક ગેંગના સભ્યોને 70 કરતાં વધુ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. બ્લેક કન્ટ્રીના...