Search Results

Search Gujarat Samachar

યુકેમાં કામ કરતી ભારતીયોની માલિકીની કંપનીઓની સંખ્યા આ વર્ષે 954ની ટોચની સપાટી પર પહોંચી ગઇ છે. ઇન્ડિયા મીટ્સ બ્રિટન ટ્રેકર 2023ના જણાવ્યા અનુસાર બ્રિટનમાં...

ભારત અને યુકે વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પરની 10મા રાઉન્ડની મંત્રણા નવી દિલ્હી ખાતે યોજાશે અને બંને દેશ આ મંત્રણા ઝડપથી પૂરી કરવા ઇચ્છે છે. ભારતના...

પૂર્વ વડાપ્રધાનના પૂર્વ કોમ્યુનિકેશન ડિરેક્ટર ગ્યુટો હેરીએ દાવો કર્યો છે કે જો બોરિસ જોન્સનને રાજીનામુ આપવાની ફરજ ન પડી હોત તો રિશી સુનાક ચાન્સેલર પદે...

દર વર્ષે છત્રી મેમોરિયલ ગ્રૂપ દ્વારા પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રાઈટનમાં અંતિમવિધિ કરાયેલા ભારતીય સૈનિકોની યાદમાં વાર્ષિક છત્રી મેમોરિયલ સર્વિસનું આયોજન...

દક્ષિણ ભારત સર કરવાના ભાજપના માર્ગમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ રોડાં અટકાવ્યાં છે.  કર્ણાટક એકમાત્ર એવું દક્ષિણ ભારતીય રાજ્ય છે જ્યાં ભાજપને સત્તા હાંસલ થતી આવી છે. દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગણા, તામિલનાડુ અને કેરળમાં ભાજપ ક્યારેય...

સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીના કારમા પરાજય બાદ રિશી સુનાકના નેતૃત્વ સામે ટોરીઝમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે. ટોરી અસંતુષ્ટો હવે રિશી સુનાકને વિવિધ મુદ્દા પર ઘેરવાના પ્રયાસો કરી રહ્યાં છે. કોરોના મહામારીમાં બોરિસ જોન્સનના નેતૃત્વમાં...

ગુજરાતીઓ પ્રવાસન ઘેલી પ્રજા ગણાય છે. ભારત અને વિશ્વના કોઇપણ પ્રવાસન સ્થળે ગુજરાતી ન મળે તો જ નવાઇ. પરંતુ ગુજરાતમાં પ્રવાસનનો વિકાસ કેમ નથી થતો તે એક મનોમંથનનો વિષય છે. એવું નથી કે ગુજરાત પાસે પર્યટનના સારા સ્થળ નથી. તેમ છતાં ગુજરાતીઓ વેકેશન...

યુકેમાં સૌપ્રથમવાર 3 વ્યકતિના ડીએનએ ધરાવતા બાળકનો જન્મ થયો છે. આ બાળકના મોટા ભાગના ડીએનએ તેના માતાપિતામાંથી મેળવવામાં આવ્યા હતા જ્યારે 0.1 ટકા ડીએનએ એક...

યુકેની સૌપ્રથમ સંપુર્ણ કદની ડ્રાઇવર વિહોણી બસોનો એડિનબરોમાં પ્રારંભ થયો છે. સ્ટેજકોચ દ્વારા સંચાલિત આ બસ ફેરીટોલ પાર્કથી ફોર્થ રોડ બ્રિજ સુધી દોડાવવામાં...

 યુગાન્ડાના સાંસદોએ વિવાદાસ્પદ સજાતીયતાવિરોધી કાયદામાં થોડો સુધારો કર્યો હતો. જોકે, HIV પોઝિટિવ સજાતીય સેક્સ માટે મૃત્યુદંડની સજા યથાવત રાખી છે. યુગાન્ડાની પાર્લામેન્ટે 2 મે, મંગળવારે સુધારાઓ સાથે એન્ટી-હોમોસેક્સ્યુઆલિટી બિલ 2023ને પસાર કર્યું...