Search Results

Search Gujarat Samachar

સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના એમી ગાલાઘેર અને અપક્ષ ઉમેદવાર શ્યામ બત્રાએ લંડનના મેયરની ચૂંટણીમાં ઉમેદવારીની જાહેરાત કરી છે. શ્યામ બત્રા ફાઇનાન્સ અને પ્રોપર્ટી બ્રોકર છે.

સાત અમિરાતના દેશ યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)ના પાટનગર અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બનીને તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસંત પંચમી પર્વે આ મંદિરનું...

હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં રહેતા બાર્નાબાસ વુજિટી ઝૂલોલ્નેએ 59 કલાક 20 મિનિટ એટલે કે સતત અઢી દિવસ વર્લ્ડ ઓફ વોરક્રાફ્ટ ગેમ રમીને વીડિયોગેમ મેરેથોનનો વર્લ્ડ...

કેરળની સરહદ પર તમિલનાડુના નીલગીરી જિલ્લાના ગુડલરના શ્રી શંકરન્ કોવિલ મંદિરમાં ભક્તોના પૂજનઅર્ચન માટે રોબોટિક હાથી તહેનાત કરાયા બાદ શ્રદ્ધાળુઓમાં ઉત્સુકતાનું...

ઉદ્યોગ સાહસિક ડેવિન નારંગે જણાવ્યું હતું કે, લંડનમાં પ્રવર્તતી ગુનાખોરી સૌથી મોટી ચિંતાનો વિષય છે. લંડનના હાર્દસમાન મે ફેરમાં લોકોને લૂટી લેવામાં આવે છે. 

એવિએશન નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે એક ટ્રાફિક કન્ટ્રોલ વિભાગમાં સ્ટાફની અછતના કારણે આગામી ઉનાળામાં પણ હવાઇ પ્રવાસીઓને મોટા પ્રમાણમાં ફલાઇટમાં વિલંબ અને રદ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. 

વાઇલ્ડ લાઇફ ચેરિટી સંસ્થાઓએ આરોપ મૂક્યો છે કે બ્રિટનના ગ્રામીણ વિસ્તારોમાં રેસિઝમ ઠાંસી ઠાંસીને ભર્યું છે. આ વિસ્તારોના લોકો હજુ સંસ્થાનવાદી માનસિકતામાં જીવી રહ્યાં છે.

પેઇડ લીવ રૂલ્સમાં આવી રહેલા મોટા બદલાવના કારણે હજારો નવા માતાપિતાને લાભ થશે. આ અંગેની જાહેરાત જૂન 2023માં કરાઇ હતી. 6 એપ્રિલ 2024થી પેટરનિટી રાઇટ્સના સંદર્ભમાં કરાયેલા બદલાવ અમલમાં આવી રહ્યાં છે. 

વડાપ્રધાન રિશી સુનાકે બ્રિટનના મોટા શહેરોમાં હજારો નવા મકાનોનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, યુવાઓને સારા રહેણાંક મળી રહે તે માટે કન્ઝર્વેટિવ પાર્ટીએ હજુ ઘણું કરવાની જરૂર છે.