Search Results

Search Gujarat Samachar

જાબ નેશનલ બેન્કનું હજારો કરોડનું ફુલેકુ ફેરવી બ્રિટન ભાગી જનારા ભારતના ડાયમંડ મરચન્ટ નીરવ મોદે લંડનની કોર્ટને જણાવ્યું હતું કે, તે આ વર્ષે લંડનની જેલમાંથી...

કેનેડાના આલ્બર્ટાના રહેવાસી રોબર્ટ મૂરે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મૂરે હેન્ડલને સ્પર્શ કર્યા વિના જ સૌથી લાંબા અંતર સુધી સાઇકલ ચલાવીને આ રેકોર્ડ બનાવ્યો છે. તેણે હાથ પાછળ છોડીને 130.29 કિલોમીટર સુધી સાઇકલ ચલાવી હતી. 

બોલ પેન કરતાં પણ નાના કદનો રોબોટ વિકસાવવાનો વિક્રમ હોંગ કોંગના નામે સર્જ્યો છે. બે નાના પગવાળા આ હ્યુમનોઈડ રોબોટે ગિનેસ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અને આ સિદ્ધિ રોબોટિક્સ એક્સપર્ટ્સે નહીં, પણ શાળાના બાળકોએ મેળવી છે.

રોયલ મેઇલને 77 મિલિયન પાઉન્ડનો ચૂનો ચોપડનાર 62 વર્ષીય નરિન્દર સંધુને 4 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. રોયલ મેઇલ સાથે છેતરપિંડી આચરનાર સંધુ બકિંગહામશાયરમાં...

ફેબ્રુઆરીના અંત ભાગમાં જુનિયર ડોક્ટરો વધુ પાંચ દિવસની હડતાળ પર જશે જેના કારણે એનએચએસની સ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવના છે.

આગામી મહિનાથી ફાર્મસીઓ ખાતે કોરોનાની રસી વેચાતી અપાશે. તેના કારણે જે લોકો એનએચએસમાં કોરોના રસીના બૂસ્ટર ડોઝ લેવા યોગ્યતા ધરાવતા નહોતા તેઓ પણ કોરોનાની રસી પ્રાપ્ત કરી શકશે. 

13 વર્ષની સગીરાને ફોસલાવીને તેનું શારીરિક શોષણ કરવા માટે મળવાનો પ્રયાસ કરનાર મુહમ્મદ ઝીશાન અલીને દોષી ઠેરવવામાં આવ્યો છે. અલી છેલ્લા કેટલાક સમયથી આ સગીરા સાથે સોશિયલ મીડિયા પર વાતો કરતો હતો. 

 એનએચએસમાં યુકેના નાગરિક ન હોય તેવા કર્મચારીઓની સંખ્યા વિક્રમજનક સપાટી પર પહોંચી છે. એનએચએસમાં દર પાંચ કર્મચારીએ એક કર્મચારી વિદેશી નાગરિક છે. ઇંગ્લેન્ડમાં 13 લાખ જેટલો હોસ્પિટલ અને કોમ્યુનિટી હેલ્થ સ્ટાફ ધરાવતી એનએચએસમાં સપ્ટેમ્બર 2023માં 20.4...