Search Results

Search Gujarat Samachar

NHS ના દર્દીઓને સેવા આપતી યુકેની કેર કંપની ગ્લોરિઆવીડી (Gloriavd) હેલ્થ કેર લિમિટેડ વિઝાનો ખર્ચ થોડાંક સો પાઉન્ડ હોવાં છતાં, આફ્રિકાના માઈગ્રન્ટ્સ વર્કર્સ પાસેથી યુકેમાં કામ કરવા હજારો પાઉન્ડની વસૂલાત કરતી હોવાનો આક્ષેપ ઝિમ્બાબ્વેના વર્કર્સે...

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) દ્વારા અબુ ધાબીની ધરતી પર સાકાર થયેલા પશ્ચિમ એશિયાના સૌથી મોટા હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહનો...

ગુજરાત સમાચારનો આ અંક આપના હાથમાં પહોંચશે તે પહેલાં યુએઇના અબુધાબી ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌપ્રથમ હિન્દુ મંદિર (બીએપીએસ હિન્દુ મંદિર)નું ઉદ્દઘાટન કરી ચૂક્યાં હશે. યુએઇના અબુ મુરૈખાહ જિલ્લામાં 27 એકર જમીન પર ભવ્ય હિન્દુ મંદિરનું...

ધર્મ પરિવર્તનના આંચળા હેઠળ યુકેમાં રાજ્યાશ્રય મેળવવાનો કારસો ચાલી રહ્યો છે? પોતે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો છે તેવા દાવા કરીને હત્યારા, બળાત્કારી અને ડ્રગ ડીલરો દેશનિકાલથી બચી રહ્યાં છે. તેમની દલીલ એ રહે છે કે અમે ધર્મ પરિવર્તન કર્યું હોવાથી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં નમસ્કારથી ભાષણની શરૂઆત કરી હતી. ખાસ વાત એ હતી કે તેમણે ઘણી ભારતીય ભાષાઓમાં લોકોને શુભેચ્છા...

પેલેસ્ટીનીઅન હમાસ દ્વારા 7 ઓક્ટોબર. 2023ના દિવસે ઈઝરાયેલ પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો તે પછી બ્રિટિશ અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે વિભાજન જોવા...

ઘાનાનું કાપડ માર્કેટ ખોટા કારણોસર ચર્ચામાં આવ્યું છે. 30 કરતા વધુ વર્ષોથી અક્રાનું કાંટામન્ટો માર્કેટ 3,000થી વધારે વેપારીઓનું ઘર છે. આ વેપારીઓ ચીન, બ્રિટન...

આપણે કહેવત તો સાંભળી જ છે કે મન હોય તો માળવે જવાય. આવી જ રીતે કહી શકાય કે લગન હોય તો 95 વર્ષેય ગ્રેજ્યુએટ થવાય. જો તમારા ઇરાદા મજબૂત હોય તો તેમાં ઉંમરનો...

સેંકડો સબ પોસ્ટમાસ્ટરોને ખોટી રીતે દોષી ઠેરવવાના મૂળમાં રહેલા હોરાઇઝન સોફ્ટવેરની નિર્માતા જાપાનની ટેકનોલોજી કંપની ફુજિત્સુને પોસ્ટ ઓફિસના મામલે કોર્ટના...

રિસિલેક્શન પ્રક્રિયા રેસિસ્ટ હોવાના કારણે પોર્ટ્સમાઉથ યુનિવર્સિટીને તેના એક લેક્ચરરને નુકસાન પેટે ઓછામાં ઓછા 4,50,000 પાઉન્ડ ચૂકવવાનો આદેશ અપાયો છે. યુનિવર્સિટીએ કાજલ શર્માને સીનિયર લેક્ચરર હોવા છતાં તેમની સાથે વંશીય પક્ષપાત કરીને યુનિવર્સિટીના...