Search Results

Search Gujarat Samachar

ઇંગ્લેન્ડ અને વેલ્સની સડકો ગાબડાંના કારણે બ્રેકિંગ પોઇન્ટ પર પહોંચી ગઇ છે. નવા રિપોર્ટ અનુસાર સડકની મરામતની જરૂરીયાત વિક્રમજનક સ્તર પર પહોંચી છે. 

બ્રિટનની મુલાકાતે પહોંચેલા બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે રવિવારે યુકે ખાતેના ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી સાથે મુલાકાત કરી હતી.

યુકેમાં રાજ્યાશ્રય માટે જેમની અરજીઓ નકારી કઢાઇ હોય તેવા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવા માટે દરેકને 3000 પાઉન્ડ આપવાની યોજના સરકાર તૈયાર કરી રહી...

હોમ ઓફિસના ઇમિગ્રેશન ડેટાબેઝમાં ગંભીર ખામીઓના કારણે 76,000 કરતાં વધુ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ડેટાબેઝમાં નામ, ફોટોગ્રાફ અને ઇમિગ્રેશન સ્ટેટસમાં...

નિયમોમાં બદલાવના કારણે રોયલ મેઇલની આકરી ટીકા કરવામાં આવી રહી છે. આવી રહેલા બદલાવોના કારણે પોસ્ટ માસ્ટરો પણ મૂંઝવણમાં છે. ઓફકોમે પત્રોની ડિલિવરીના દિવસો...

કચરો ઉપાડવા માટે હવે લાખો લોકોને વધુ નાણા ચૂકવવા પડશે. કચરો ઉપાડવાની ફીમાં કરાયેલા વધારાના કારણે જનતામાં ઘણો આક્રોશ પ્રવર્તી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં...

વિદેશોને યુકેમાં મીડિયા ઓર્ગેનાઇઝનેશનના માલિક બનતા અટકાવવા બ્રિટિશ સરકાર કાયદામાં બદલાવની વિચારણા કરી રહી છે. તાજેતરમાં અબુધાબી સમર્થિત રેડબર્ડ આઇએમઆઇ...

એબ્ડોમિનલ સર્જરી બાદ જાહેરમાં નહીં દેખાયેલા પ્રિન્સેસ ઓફ વેલ્સના ફોટો એડિટિંગ વિવાદ બાદ રાજવી પરિવારમાં પ્રિન્સ વિલિયમ અને કેટ વચ્ચે વિખવાદ ચાલી રહી હોવાની...

લિંગ પરિવર્તન કરવા ઇચ્છતા બાળકોને હવે એનએચએસમાં પ્યુબર્ટી બ્લોકર્સ પ્રિસ્ક્રાઇબ નહીં કરાય. એનએચએસ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર આ દવાઓ સુરક્ષિત...