
અમેરિકન વિજ્ઞાનીઓએ કર્ણાટકમાં એક વિચિત્ર દેડકાની શોધ કરી છે. તેના શરીર પર મશરૂમ ઉગે છે. આ દેડકો રસ્તાના કિનારે આવેલા તળાવમાં જોવા મળ્યો હતો.

અમેરિકન વિજ્ઞાનીઓએ કર્ણાટકમાં એક વિચિત્ર દેડકાની શોધ કરી છે. તેના શરીર પર મશરૂમ ઉગે છે. આ દેડકો રસ્તાના કિનારે આવેલા તળાવમાં જોવા મળ્યો હતો.
યુરોપિયન યુનિયનમાંથી સેકન્ડ-હેન્ડ/વપરાયેલાં વસ્ત્રોની નિકાસ પર મર્યાદા લાદવાની ફ્રાન્સ, ડેનમાર્ક અને સ્વીડનની દરખાસ્ત સામે કેન્યાના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ દરખાસ્ત વસ્ત્રોના પુનઃવેચાણની કેન્યન ઈન્ડસ્ટ્રીનેને નુકસાન પહોંચાડી શકે છે જેમાં 2 મિલિયન...
કેન્યા સરકારે દેશને હચમચાવી નાખનારા ડૂમ્સડે સંપ્રદાયના 429 મૃતદેહ સગાંને સોંપવાની કામગીરીનો આરંભ કર્યો છે. પાદરી પૌલ મેકેન્ઝીએ પોતાના અનુયાયીઓને જિસસ ક્રાઈસ્ટ સાથે સ્વર્ગમાં મિલનની ખાતરી આપવા સાથે બધાને અન્નજળનો ત્યાગ કરાવ્યો હતો. કેન્યાના અંતરિયાળ...

સેનેગલમાં રવિવાર 24 માર્ચે યોજાએલી પ્રમુખપદની ચૂંટણીમાં વિરોધપક્ષના ઉમેદવાર બાસિરોઉ ડીઓમાયે ડીઆખાર ફાયે વિજેતા બન્યા છે. 44 વર્ષના બાસિરોઉ દેશના સૌથી યુવાન...
કેન્યા સરકારે યુગાન્ડા નેશનલ ઓઈલ કંપની (Unoc)ને લાયસન્સ આપવાની જાહેરાત કરી છે જેના પગલે બંને દેશો વચ્ચે મહિનાઓના વિવાદનો અંત આવી શકે છે. એનર્જી કેબિનેટ સેક્રેટરી ડેવિસ ચિરચિરે જણાવ્યું હતું કે પરમિટ જારી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેના થકી Unoc કેન્યા...
બ્રિટનમાં આ વર્ષના અંત સુધીમાં સંસદની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે છેલ્લા દોઢ દાયકાથી દેશ પર શાસન કરી રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી માટે માઠા સમાચારો આવી રહ્યાં છે. કોરોના મહામારી અને ત્યારબાદના કાર્યકાળમાં કન્ઝર્વેટિવ નેતાઓ દ્વારા જે રીતે શાસન ચલાવવામાં...

એનએચએસ દ્વારા વિશ્વમાં સૌપ્રથમવાર કૃત્રિમ પિત્તાશય પ્રત્યાર્પિત કરવાનું શરૂ કરાયું છે જેના પગલે ટાઇપ વન ડાયાબિટિસથી પીડાતા લાખો બાળકો અને પુખ્તોને સારવારમાં...
આજકાલ સાવરકર ફિલ્મ વિષે ચર્ચા ચાલે છે. નિર્માતા રણજીત હુડ્ડાની પીઠ થાબડવા જેવી આ ફિલ્મ છે એવું ઘણા દર્શકો પાસેથી સાંભળવા મળ્યું. અગાઉ સરદાર અને ગાંધી વિષેની ફિલ્મો પણ અસરકારક બની હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝના કોલકાતાથી બ્રિટિશ સરકારની આંખમાં...
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો નજીકના ભવિષ્યમાં અંત દેખાતો નથી. હમાસના આતંકવાદી હુમલા બાદ ઇઝરાયેલી સેના દ્વારા વેરાઇ રહેલા વિનાશનો પણ અંત દેખાતો નથી. આ બંને યુદ્ધને જોતાં સંયુક્ત રાષ્ટ્રની ભુમિકા પર સવાલો સર્જાઇ...
આજના લોકશાહીના યુગમાં મોટાભાગના દેશો પોતે બિનસાંપ્રદાયિક હોવાના દાવા કરે છે પરંતુ ધર્મ અને રાજનીતિનો એક જ સત્તા હાંસલ કરવાનો અને પોતાના હિતો સાધવાનો લક્ષ્યાંક રહ્યો છે. 18મી સદી પહેલાં રાજાશાહીના યુગમાં રાજાનો ધર્મ જ રાજ્યનો ધર્મ ગણાતો. રાજાશાહીના...