Search Results

Search Gujarat Samachar

 યુકેના વેટરનરી મેડિસિન ડિરેક્ટોરેટે હિથ્રો એરપોર્ટ પરથી પ્રાણીઓ માટે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. વીએમડીએ જણાવ્યું હતું કે, આ જથ્થઓ ભારતથી નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના લેન્કેશાયરના એક સરનામા પર કુરિયર દ્વારા મોકલાયો...

ગયા વર્ષથી બંધ પડેલી ગો ફર્સ્ટ એરલાઈન્સને ખરીદવા માટે બોલીની રકમ વધારીને રૂ. 1,800 કરોડ કરાઇ છે. સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંહ અને બિઝી બી એરવેઝથી જોડાયેલા...

શિફ્ટ પેટર્નના વિરોધમાં હિથ્રો એરપોર્ટનો બોર્ડર સ્ટાફ 8મી એપ્રિલથી હડતાળ પર જવાની સંભાવના છે. પબ્લિક એન્ડ કોમર્શિયલ સર્વિસિઝ યુનિયને જણાવ્યું હતું કે,...

અંજીરમાં ભરપૂર માત્રામાં કોપર, સલ્ફર, કલોરીન વિટામિન એ, બી અને સી વગેરે પોષક તત્ત્વો હોય છે, જેના અનેક ફાયદા છે. આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક...

બ્રિટનમાં ઘટી રહેલા જન્મદરા કારણે દેશને વર્ષ 2100 સુધી ઇમિગ્રન્ટ્સ પર આધારિત રહેવું પડશે. લાન્સેટ દ્વારા કરાયેલા ગ્લોબલ સ્ટડી અનુસાર 1950 પછી પશ્ચિમના તમામ મોટા દેશોમાં જન્મદરમાં ઝડપથી ઘટાડો થયો છે. આ ટ્રેન્ડ વર્ષ 2100 સુધી જારી રહેવાની સંભાવના...

સાઉથહોલના 43 સાઉથ રોડ ખાતે આવેલા એક કેશ એન્ડ કેરી રેસ્ટોરન્ટ સિરા કેશ એન્ડ કેરીને ખાદ્યપદાર્થોની બાજુમાંથી ઉંદરની લીંડીઓ મળી આવ્યા બાદ ઇલિંગ કાઉન્સિલની ફૂડ સેફ્ટીની તપાસ બાદ 27,000 કરતાં વધુ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

સ્થાનિક સત્તામંડળ દ્વારા ડાયરેક્ટ પેમેન્ટ થકી અપાતી સહાયમાં ફ્રોડ આચરવા માટે સ્લાઉના આર્બરફિલ્ડના વતની આમેર પરવેઝ જેલની સજામાંથી બચી ગયો છે. 

એડિનબરોમાં 10મી માર્ચના રોજ રાતના સમયે એક બસ સ્ટોપ પર કરાયેલા હુમલામાં નાસિર એહમદનું મોત થયું હતું. પોલીસે આ હુમલાના સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. 

વિશ્વભરમાં બાળકોમાં ઓબેસિટી (મેદસ્વિતા) વિકરાળ સમસ્યા તરીકે ઉભરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, 2022માં...

મેલ્ટન રોડસ્થિત શ્રી હનુમાન મંદિર અને ભક્તો દ્વારા રુશી ફિલ્ડ્સ રીક્રીએશન ગ્રાઉન્ડ ખાતે સૌપ્રથમ વખત રવિવાર 24 માર્ચે આયોજિત હોલિકાદહન કાર્યક્રમને ભારે...