Search Results

Search Gujarat Samachar

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો નજીકના ભવિષ્યમાં અંત દેખાતો નથી. હમાસના આતંકવાદી હુમલા બાદ ઇઝરાયેલી સેના દ્વારા વેરાઇ રહેલા વિનાશનો પણ અંત દેખાતો નથી. આ બંને યુદ્ધને જોતાં સંયુક્ત રાષ્ટ્રની ભુમિકા પર સવાલો સર્જાઇ...

આજના લોકશાહીના યુગમાં મોટાભાગના દેશો પોતે બિનસાંપ્રદાયિક હોવાના દાવા કરે છે પરંતુ ધર્મ અને રાજનીતિનો એક જ સત્તા હાંસલ કરવાનો અને પોતાના હિતો સાધવાનો લક્ષ્યાંક રહ્યો છે. 18મી સદી પહેલાં રાજાશાહીના યુગમાં રાજાનો ધર્મ જ રાજ્યનો ધર્મ ગણાતો. રાજાશાહીના...

વેઇટિંગ લિસ્ટમાં બદતર સ્થિતિનો સામનો કરી રહેલી એનએચએસની હોસ્પિટલોના હજારો દર્દીઓને પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલો અથવા તો અન્ય એનએચએસ હોસ્પિટલોમાં સારવારની...

 યુકે અને પશ્ચિમના અમીર દેશો તેમની હોસ્પિટલોમાં પ્રવર્તતી નર્સોની અછત પૂરવા ગરીબ દેશોમાંથી મોટી સંખ્યામાં નર્સોની ભરતી કરીને નવા પ્રકારનો સંસ્થાનવાદ ચલાવી...

બ્રિટનમાં 65 વર્ષથી વધુ વયના 47 લાખ લોકો ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ ન કરી શક્તા હોવાથી સમાજથી અળગા થઇ ગયાં છે. વર્તમાન સમયમાં આરોગ્ય સેવાઓ, બેન્કિંગ સેવાઓ...

વાલસાલમાં કોકેન અને હેરોઇન જેવા ક્લાસ એ ડ્રગ્સની કાર્ટેલ ચલાવતા માસ્ટર માઇન્ડ એદીબ એહમદે પોલીસ દ્વારા તેના ઠેકાણાઓ પર પડાયેલા દરોડા બાદ તેનો અપરાધ સ્વીકારી...

બ્રિટનમાં નવા ડ્રાઇવરોને ગ્રીન પી પ્લેટ ન લગાવવા ચેતવણી આપવામાં આવી છે. તાજેતરમાં કરાયેલા એક અભ્યાસ અનુસાર ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટરો તેમના વિદ્યાર્થીઓને...

વિશ્વમાં પહેલી વખત જીન એડિટિંગવાળા કોઈ સૂવરની કિડનીનું માનવીમાં સૌપ્રથમ વખત પ્રત્યારોપણ કરાયું છે. અમેરિકાની મેસેચ્યુસેટ્સ હોસ્પિટલના ડોક્ટરોએ આ સિદ્ધિ...

બ્રિટનમાં કેન્સરપીડિત દર્દીઓના જીવનને બદલી નાખતી નવી થેરાપીથી સારવાર લેનારો ભારતીય મૂળનો યુવાન ઠક્કર પ્રથમ દર્દી બન્યો છે. એનએચએસ દ્વારા સ્થાપિત ફંડની...