Search Results

Search Gujarat Samachar

શિવસેનાના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં ૫૦-૫૦ ધોરણે સત્તાની વહેંચણી મુદ્દે ભાજપ પ્રમુખ અમિત શાહે વડા પ્રધાન મોદીને અંધારામાં રાખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. રાઉતે કહ્યું કે, બાલાસાહેબના સોગંદ, તેમના રૂમમાં ૫૦-૫૦ સત્તાની વહેંચણીની ચર્ચા થઈ હતી. શિવસેનાનાં...

 ફ્રેન્ચ કંપની દસોલ્ટ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધવિમાન ખરીદવાના સોદામાં મોદી સરકારને અપાયેલી ક્લિન ચીટનો પુનરોચ્ચાર કરતાં ૧૪મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે તેના ૧૪...

હરિયાણામાં લગભગ ૩ અઠવાડિયાથી પેન્ડિંગ મનોહર લાલ ખટ્ટર કેબિનેટનું ૧૪મી નવેમ્બરે વિસ્તરણ થયું હતું અને ૬ કેબિનેટ અને ૪ રાજ્ય પ્રધાન એમ કુલ ૧૦ પ્રધાનોએ શપથ લીધા હતા. ભાજપ ક્વોટામાંથી ૮ ધારાસભ્યોએ પ્રધાન પદના શપથ લીધા જ્યારે ભાજપની સહયોગી જેજેપીના...

ઈડીએ તાજેતરમાં ફોર્ટિસ હેલ્થકેરના પ્રમોટર માલવિન્દર સિંહ અને રેલિગેર એન્ટરપ્રાઇઝ લિ.ના પૂર્વ સીએમડી સુનિલ ગોધવાણીની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ હાલમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ કરાયા હતા. ૧૧મી ઓક્ટોબરે દિલ્હી પોલીસની આર્થિક...

અયોધ્યાના બહુચચર્ચિત જમીન વિવાદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આવ્યાના અઠવાડિયા બાદ નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે મુસ્લિમ પક્ષકારો વૈકલ્પિક જમીનના ચુકાદાથી...

મોઝામ્બિકના પાટનગર મપુટુથી ૨૦૦ કિ.મી. દૂર આવેલા શાઈશાઈ નગરને ગુજરાતીઓ ચંચાઈ કહે છે. ૧૦૦ જેટલા ગુજરાતી પરિવાર અહીં છે, પણ તેમાં ડિમ્પલ લાખાણીની નોખી ભાત...

વિશ્વના પર્યાવરણીય પડકારો સંબંધિત ગંભીર ચિંતાઓના નિરાકરણ માટે ૧૦૦થી વધુ બ્રિટિશ અને ભારતીય અગ્રણીઓ ગુરુવાર સાત નવેમ્બરે લંડનના ગિલ્ડહોલ ખાતે એકત્ર થયા...

એશિયન બિઝનેસ એસોસિયેશન (ABA) દ્વારા બુધવાર છઠ્ઠી નવેમ્બરની સાંજે બર્કલી હોટલ ખાતે ભવ્ય વાર્ષિક ડિનરનું આયોજન કરાયું હતું જેમાં, ૨૦૦થી વધુ મહેમાન ઉપસ્થિત...

હર્ટફોર્ડશાયરની ચેરિટી શોપમાંથી માત્ર એક પાઉન્ડની કિંમતે ખરીદાયેલી ૩૦૦ વર્ષ પુરાણી ચાઈનીઝ ફૂલદાનીની હરાજી કરાતાં તેની એકસ્ટ્રા ફી સાથે અધધ.. ૪૮૪,૮૦૦ પાઉન્ડ...

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ બોચાસણ ખાતે વિચરણ કરી રહ્યા છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમના...