Search Results

Search Gujarat Samachar

• ઓશવાલ સેન્ટર, કૂપર્સલેન રોડ, પોટર્સબાર, EN6 4DG ખાતે રવિવાર ૨૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ વેડિંગ અને ફેશન શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.પ્રવેશ વિના મૂલ્યે માટે રજીસ્ટર કરો: www.oshwal.org.uk/ weddingshowTo Book Stall call : 07708 753 510 or...

વછોડા ક્યાં આવ્યું? નકશામાં તો દેખાતું નથી! રાણાવાવથી પોરબંદર તરફ જતા રસ્તાને ચાતરીને વછોડા ગામે પહોંચાય છે. કેટલાકના મતે તે વનચરડા છે. ગામની કોઈ વિશેષ...

વડીલો સહિત સૌ વાંચકમિત્રો, ગત સપ્તાહે ભારતની સુપ્રીમ કોર્ટે દાયકાઓ જૂના અયોધ્યા ભૂમિવિવાદ કેસનો ઐતિહાસિક ચુકાદો આપવા સાથે એક વિખવાદી અધ્યાયનો અંત આવ્યો...

મહારાષ્ટ્રના રાજકારણમાં પળે પળે નવા વળાંક આવી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલની ભલામણથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાં છતાં, સરકાર રચાવાની શક્યતાનો અંત આવ્યો નથી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા બહુમતી ગઠબંધનના દાવાના પગલે ત્રિપક્ષી...

બ્રાઝિલના બ્રાઝિલિયા શહેરના ઇટામારાતી પેલેસમાં ૧૪ નવેમ્બરે યોજાયેલી ‘બ્રિક્સ’ નેતાઓની ગોળમેજી પરિષદમાં વડા પ્રધાન મોદીએ ‘બ્રિક્સ’ દેશોને આતંકવાદ, ટેરર...

શ્રીલંકામાં હિંસાના માહોલ વચ્ચે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીના પરિણામો રવિવારે જાહેર થયા છે. જેમાં વિરોધ પક્ષના નેતા ૭૦ વર્ષીય ગોટાભાયા રાજપક્સે બાવન ટકા...

થાઈલેન્ડમાં રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસીઈપી) સંબંધિત શિખર સંમેલનમાં ભારતે આ સમજૂતી પર હસ્તાક્ષર નહિ કરવાનો નિર્ણય જાહેર કરતા દેશમાં નિરાશા કરતાં રાહત વધુ જોવાઈ છે. ભારતીય અર્થવ્યવસ્થા મંદી, બેરોજગારી તરફ આગળ વધી રહી છે અને...

ચીનના પ્રમુખ જિનપિંગે વડા પ્રધાન મોદી સાથેની વાતચીતમાં બંને દેશો વચ્ચેનો વેપાર વિક્સાવવા નવા ક્ષેત્રો ઉમેરવાનું સૂચન કર્યું હતું. ભારત દ્વારા કરવામાં આવતી...

૧૨ નવેમ્બરે શાંતિ, સંવાદિતા, સહઅસ્તિત્ત્વ અને તમામ ધર્મો અને માનવીઓ માટે આદરભાવના પ્રચારક ગુરુ નાનકદેવની ૫૫૦મી જન્મજયંતીની વિશ્વભરમાં ઉજવણી થઈ. જૈન ધર્મ દુનિયાના સૌથી જૂના ધર્મ પૈકીનો એક છે જ્યારે શીખ ધર્મ સૌથી નવો કહેવાય. વસતિની દ્રષ્ટિએ શીખ...

શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા તા. ૨૪ નવેમ્બર ૨૦૧૯ને રવિવારે સ્પેશિયલ સંમેલન ડેનું આયોજન કરાયું છે. તેમાં સમાજના કેટલાંક સભ્યોનું સન્માન કરવામાં આવશે. ૭૦ના દાયકામાં આ સમાજની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં સમાજની પ્રગતિ માટે...