Search Results

Search Gujarat Samachar

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. સોમવારે આવેલા અહેવાલો પ્રમાણે છેલ્લા દસ દિવસમાં ૫૦૦૦ કેસનો વધારો નોંધાયો છે. મંગળવારના અહેવાલો મુજબ રાજ્યમાં છેલ્લા...

સોમવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું હતું. સોમવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક...

એશિયાટિક લાયનના રહેઠાણ ગીરમાં સિંહોની વસ્તી વધવાનો સિલસિલો જળવાઈ રહ્યો છે. ગુજરાત વન વિભાગે તાજેતરમાં સિંહોની વસ્તીનાં આંકડા જાહેર કર્યાં હતાં એ પ્રમાણે...

• ઓડિશા-પશ્ચિમ બંગાળમાં સુપર સાઈક્લોન એમ્ફાન• નકસલીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ • પાકિસ્તાનનો ડોક્ટર અમેરિકામાં હુમલો કરવા માગતો હતો • ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડૂ વેઇનું શકમંદ હાલતમાં મોત• કાબુલમાં ગર્ભવતી મહિલાઓ સહિત ૨૪ની હત્યા • રવાંડામાં...

કોરોના કારણે લોકડાઉનની સ્થિતિમાં દક્ષિણ ગુજરાતની ૩૦ હજાર એકર જમીનમાં ઉનાળુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં મજૂરો ન હોવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડે તેમ હોવાથી ત્રીજી મેએ ખેડૂત સમાજ દ્વારા મુખ્ય પ્રધાનને રજૂાત કરીને મજૂરોને આવવા માટે નીતિનિયમો...

જંબુસર તાલુકાના દેવલા ગામના યુવાન અને છેલ્લા દસ વર્ષથી દક્ષિણ આફ્રિકામાં રોજગાર અર્થે સ્થાયી થયેલા યુવાન પર આફ્રિકામાં સ્થાનિક લૂંટારુઓએ લૂંટ કરવાના ઇરાદે હુમલો કરીને ફાયરિંગ કરતા યુવાનને પગમાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. જંબુસરમાં રહેતા...

જિલ્લામાં ત્રાટકેલા તીડના ટોળાંએ ૧૩મીએ વિજાપુરના ખરોડ ગામની સીમમાં ધામા નાંખ્યા હતાં. જેને રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ કરી ૨૫ લાખ જેટલા તીડનો નાશ કરી નાંખ્યો હતો. ત્રણેક દિવસથી જિલ્લાના બહુચરાજી, જોટાણા, મહેસાણા,...

નવસારી જિલ્લામાંથી પસાર થનારા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે માટે ખેડૂતોની જમનીની કિંમત વર્ષ ૨૦૧૧ની જંત્રી મુજબ ચૂકવવાના આદેશ સરકારે આપતાં હોબાળો મચી ગયો છે. રૂ. ૫૦થી ૭૦ લાખ વિઘાના બદલે માત્ર રૂ. ૧૨ લાખ ચૂકવવાનો ઓર્ડર મળતાં ખેડૂતોમાં ભારે રોષની...

હીરાઉદ્યોગમાં ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા અને અરુણકુમાર એન્ડ કંપની તથા રોઝી બ્લ્યૂ ડાયમંડ કંપનીના સ્થાપક અરુણ મહેતા (ઉં ૮૦)નું રવિવારે મુંબઈમાં નિધન થયું હતું. ૧૨મી જૂને મુંબઈમાં નિવાસ સ્થાને બાથરૂમમાં પગ લપસી જતાં અરુણ મહેતા કોમામાં સરી પડ્યા...

કોરોનાને કારણે વૈશ્વિક બજારમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ફકટો પડ્યો છે. મુંબઈ હીરાબજાર હજુ તો હમણાં જ શરૂ થયું છે ત્યાં જ બે હીરા વેપારીઓ ગાયબ થઈ જતાં લેણદારો અને અન્ય હીરા ઉદ્યોગકારોમાં દહેશત ફેલાઈ છે. જે બે વેપારી ગાયબ થયા તેમના લેણદારો અને...