Search Results

Search Gujarat Samachar

યુકેમાં રંગભેદ વિરોધનો વંટોળ ફૂંકાયો છે ત્યારે સરકારે સંકેત આપ્યો છે કે કોઈ વિવાદાસ્પદ સ્મારકો કે પ્રતિમા-પૂતળાંને તેમના સ્થાનેથી હટાવાશે નહિ. હજારો લોકોએ ગુલામી અને રંગભેદ સાથે સંકળાયેલા ઐતિહાસિક વ્યક્તિત્વોના પૂતળાં સામે ભારે વિરોધ કર્યાના...

બ્રિટને ૩૧ ડિસેમ્બરની બ્રેક્ઝિટ ટ્રાન્ઝીશન સમયમર્યાદાને લંબાવવા સ્પષ્ટ ઈનકાર કર્યો છે. જોકે, કોરોના વાઈરસ મહામારીના કારણે બિઝનેસીસ એડજસ્ટ કરી શકે તે માટે સરહદી ચકાસણી અને ટેરિફ્સમાં છ મહિનાનો વિલંબ કરાશે તેમ કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ ગોવે...

કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી અને હિંદુરાષ્ટ્રમાંથી સેક્યુલર વાઘા ચડાવીને ચીનની સોડમાં ઘૂસેલું નેપાળ હવે બેપાંદડે થવા માંડ્યું છે: એણે બંધારણમાં સુધારો...

હીંચકો... ત્રણ અક્ષરના આ શબ્દની ઓળખ અને એની અનુભૂતિ સર્વસામાન્ય પણ છે અને વ્યાપક પણ છે. હિંચકો એટલે કઠેડાવાળો મોટો હિંડોળો - ઝુલો. આ ઝુલાને આપણે અનેકરૂપે અનેક અર્થો સાથે જોયો હશે પરંતુ આ ઝુલો ‘ઝુલતી વ્યાસપીઠ’ બની જાય અને ઘરઘરમાં બેઠેલા વિશ્વભરના...

ક્યારેક પીચ સારી ન હોય, બોલર ખતરનાક હોય ત્યારે બેટ્સમેને શું કરવું જોઈએ? ક્રિકેટના શોખીન લોકો જાણે છે કે આવા સમયે બેટ્સમેન વિકેટ ટકાવી રાખવાની કોશિશ કરે છે. જો બેટિંગ કરતી ટીમની વિકેટ ટકી જાય તો રન પણ બને છે. સાંજનો સમય હોય, પીચ ધીમી થઇ ગઈ હોય...

પોતાને ‘બુખેનવાલ્ડ પ્રિન્સેસ’ તરીકે ઓળખાવતી અને ‘મિસ હિટલર’ સૌંદર્યસ્પર્ધાની વિજેતા એલિસ કટર અને તેના પૂર્વ ફિયાન્સ માર્ક જોન્સને પ્રતિબંધિત રેસિસ્ટ, એન્ટિ...

કોરોના વાઈરસ મહામારીના કારણે ના બાળકોને શાળાએ મોકલવા કે નહિ મોકલવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે નેશનલ ઓફિસ ફોર સ્ટેટેસ્ટિક્સ (ONS)ના નવા અભ્યાસમાં...

યુનાઈટેડ કિંગ્ડમમાં આગામી ભારતીય હાઈ કમિશનર તરીકે પીઢ રાજદ્વારી ગાયત્રી ઈસ્સાર કુમારને નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેઓ હાલમાં જ નિવૃત્ત થયેલાં હાઈ કમિશનર...

કોરોના વાઈરસ માટે હજુ વેક્સિન શોધાઈ નથી ત્યારે વિજ્ઞાનીઓ માને છે કે થોડા પાઉન્ડની કિંમતના સ્ટેરોઈડથી સારવાર જીવન બચાવવા માટે અક્સીર બની શકે છે. દાયકાઓ...

લેબર પાર્ટીના સાંસદોએ રંગભેદ બાબતે પોતાનાં અનુભવોની વાત કરીને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ BLM સમર્થકો પર શંકા ઉઠાવી રહ્યા હોવા મતલબનો પત્ર પાઠવ્યો હતો. આ...