સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારી વધતી જ રહી છે અને તેનો સામનો કેવી રીતે કરવો તેનો ચોક્કસ ઉકેલ કોઈની પાસે નથી. ચીને તેને ત્યાંથી ઉદ્ભવેલા કોરોના વાઇરસ અંગે વિશ્વને અંધારામાં જ રાખવાના પરિણામે તેનો ફેલાવો અકલ્પનીય ઝડપે થયો. સુરક્ષા પરિષદની...
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારી વધતી જ રહી છે અને તેનો સામનો કેવી રીતે કરવો તેનો ચોક્કસ ઉકેલ કોઈની પાસે નથી. ચીને તેને ત્યાંથી ઉદ્ભવેલા કોરોના વાઇરસ અંગે વિશ્વને અંધારામાં જ રાખવાના પરિણામે તેનો ફેલાવો અકલ્પનીય ઝડપે થયો. સુરક્ષા પરિષદની...
આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણ મધ્યે લોકડાઉન વધારાશે, નહિ વધારાય અથવા કેટલું વધારાશે તેવા સસ્પેન્સ પર પડદો ઉઠાવીને ત્રીજી મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન મોદીએ સાચું જ કહ્યું છે કે, હવે પહેલાં...
કોરોના વાઇરસ મહામારી વચ્ચે સંસ્થા દ્વારા સરકારની ગાઇડલાઇન અનુસાર જાહેર દર્શન બંધ છે. જોકે સંસ્થા દ્વારા સિવાય અનેક સેવાકાર્યોની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા વીએચપીના 70 વર્ષ કે તેથી વધુની વયના સભ્યોની ફોનનંબર સાથેની યાદી...
શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન કોરોના વાઇરસ મહામારીને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં સેવાકાર્ય માટે આગળ આવ્યું છે. સંસ્થા દ્વારા દરરોજ ૧૮ ટન જેટલા તાજા ફળ અને શાકભાજીનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિલ્સડન સ્વામિનારાયણ...
શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોર ધર્મભક્તિ મેનોર દ્વારા તૈયાર ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્ય એનએચએ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે, અશક્તો અને વૃદ્ધજનોની સાથે આઇસોલેશનમાં રહેનારાઓ માટે છે.

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બોરીસ જ્હોન્સનને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર જાહેર થયા ત્યારે દેશ અને દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. બ્રિટનની શાસનધૂરા...
યુકેમાં અડધાથી વધારે યુવાઓ કોરોના વાઇરસની ગેરમાર્ગે દોરતી માહિતીનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. ઓફકોમ દ્વારા કરાયેલા એક સંશોધન અનુસાર મીડિયા નિયમનકારોને કોવિડ-૧૯ અંગેના સાચા અને ખોટા દાવાઓ અંગે મૂંઝવણ વધી છે. દરરોજ ચારમાંથી એક વ્યક્તિને...
લોકડાઉન વચ્ચે ઈસ્ટ યોર્કશાયરના હુલ ખાતે ગૂડ ફ્રાઇડેની રાત્રીએ ડિજે સાથે પાર્ટી યોજાઈ હતી. ઈસ્ટર વીકએન્ડમાં યોજાયેલી આ પાર્ટીની જાણ થતાં પોલીસ પહોંચી હતી. જોકે વિસ્તારના નાગરિકો પોતાના ઘરોની બહાર સોશીયલ ડિસ્ટન્સીંગ (સામાજીક અંતર) રાખીને સરકારની...
કોરોનાથી વિશ્વમાં હાહાકાર મચેલો છે ત્યારે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. કોરોનાથી સંક્રમિત ત્રણ ભારતીય-અમેરિકન પ્લાઝમા થેરપી ટ્રીટમેન્ટથી સાજા થઈ રહ્યા છે. સ્થાનિક હોસ્પિટલ દ્વારા કોન્વાલેસેન્ટ પ્લાઝમા થેરપી દ્વારા કોરોનાથી સાજા થયેલા લોકોના બ્લડ...
કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ ડિસેમ્બરથી માર્ચના ગાળામાં કોરોના વાઈરસના જિનેટિક ઈતિહાસનો અભ્યાસ કર્યો છે. તેમને ત્રણ ભિન્ન છતાં ગાઢપણે સંકળાયેલા A, B અને C પ્રકાર જોવાં મળ્યા છે. મૂળ વાઈરસ ‘A’ પેન્ગોલિન નામના પ્રાણીથી ચામાચીડિયામાં થઈને માનવીને...