
કોરોના વાઈરસના પ્રકોપના કારણે બુકિંગ્સને ભારે અસર થવાથી લો-કોસ્ટ યુરોપિયન એરલાઈનર ફ્લાયબીનું આખરે ચોથી માર્ચે પતન થયું છે. સંખ્યાબંધ ફ્લાઈટ્સ અચાનક રદ...

કોરોના વાઈરસના પ્રકોપના કારણે બુકિંગ્સને ભારે અસર થવાથી લો-કોસ્ટ યુરોપિયન એરલાઈનર ફ્લાયબીનું આખરે ચોથી માર્ચે પતન થયું છે. સંખ્યાબંધ ફ્લાઈટ્સ અચાનક રદ...
આર.આર. સેલ ટીમ, સુરતે ૮મી માર્ચે ધરમપુર ચોકડી પાસેથી પસાર થઈ રહેલી બોલેરો કારને દારૂની હેરફેરની શંકામાં અટકાવી હતી. જોકે આ બોલેરોમાંથી દારૂ તો મળ્યો ન હતો, પરંતુ ચલણી સિક્કાનાં રૂ. ૫ અને રૂ. ૧૦નાં કાળાબજારનો પર્દાફાશ થયો હતો. રૂ. ૫ અને ૧૦ની...

કમ્પ્યૂટરની લે-વેચ કરતા વેપારી કલ્પેશ ચંદુભાઈ પરમાર ૧ માર્ચ, રવિવારના રોજ પત્ની તૃપ્તિ, માતા ઉષાબહેન, પુત્ર અથર્વ (ઉ. વ ૯) અને પુત્રી નિયતિ (ઉ. વ ૭)ને...
સોનગઢના પોખરણ ગામના પાટિયા પાસે બીજી માર્ચે હાઇવે પર રોંગ સાઇડ પર આવતા ટેન્કર ચાલકે સામેથી આવતી એક એસટી બસને ટક્કર મારી હતી. આ સમયે બસની પાછળ આવતી એક કારનો ચાલક બસને ઓવરટેક કરતો હતો. તેને પણ ટેન્કરની ટક્કર વાગી હતી. આ ટ્રિપલ વાહન અકસ્માતમાં...

સરેના સટન પ્લેસ ખાતે એક માળીને બગીચાકામ દરમિયાન મહાન વિશ્વવિજેતા એલેકઝાન્ડર (સિકંદર)ની ૨૦૦૦ વર્ષ પ્રાચીન આરસની પ્રતિમા મળી આવી હતી અને ઓક્શન હાઉસ એડમ પેર્ટ્રીજ...

ટી ઈન્ડિયા અને એક્શન વિલેજ ઈન્ડિયા ભારતમાં ગ્રામીણ કોમ્યુનિટીઓની ૯૦૦ છોકરીઓને સેકન્ડરી એજ્યુકેશનમાં સહાય કરવાના પ્રોજેક્ટમાં ભાગીદાર બન્યા છે. ટી ઈન્ડિયાની...

સૌરાષ્ટ્રમાં હોળી પ્રગટાવાય ત્યારે જાળ કઈ દિશામાં જાય છે તે પરથી આવનારું વર્ષ કેવું જશે તેનો વરતારો કાઢવાની જૂની પરંપરા છે. જોકે તેને વૈજ્ઞાનિક સમર્થન...

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલો પ્રમાણે આખા દેશમાં ચેરના વૃક્ષો સૌથી વધુ જામનગર જિલ્લામાં વધ્યા છે. સમગ્ર દેશમાં ચેર વન વિસ્તારમાં કુલ ૫૪ ચો.મી.નો...
પાલિકાના ભાજપના સભ્ય સલીમ અનવર બારવટિયા (મેમણ) બીજીએ સાંજે ખારીવાડમાં આવેલા બાઇકના શોરૂમ પર ગયા હતા. ત્યાં ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ધસી આવેલા કેટલાક લોકોએ સલીમ મેમણ કંઇ બોલે કે સમજે તે પહેલાં આડેધડ ગોળીબાર કર્યો અને પછી ત્યાંથી ભાગી ગયા...
કોરોના વાઇરસથી ગંભીર અસરના ભાગરૂપે સરકારે ડાકોરમાં ફાગણોત્સવ-૨૦૨૦નો કાર્યક્રમ રદ કરાયાનું મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. ફાગણોત્સવ કાર્યક્રમ રદ કરાયો હોવાની આ પ્રથમ ઘટના છે. ડાકોર નજીક ગાયોના વાડા પાસે રાધાકૂંડની સામેના ભાગમાં આ...