
પંજાબના શીખ સામ્રાજ્યના સ્થાપક અને શાસક મહારાજા રણજિતસિંહને વિશ્વના સૌથી મહાન સર્વકાલીન નેતા તરીકેનું સન્માન પ્રાપ્ત થયું છે. બીબીસી વર્લ્ડ હિસ્ટરીઝ મેગેઝિન...

પંજાબના શીખ સામ્રાજ્યના સ્થાપક અને શાસક મહારાજા રણજિતસિંહને વિશ્વના સૌથી મહાન સર્વકાલીન નેતા તરીકેનું સન્માન પ્રાપ્ત થયું છે. બીબીસી વર્લ્ડ હિસ્ટરીઝ મેગેઝિન...
પ્રથમ વખત માતા-પિતા બનનારા દંપતીઓમાંથી અડધાથી વધારેને ભય રહે છે કે તેમનું સંતાન જો આખી રાત ઘોડિયામાં ઉંઘતું રહેશે તો કદાચ મૃત્યુ પામશે. તેને કારણે આવો ભય ધરાવનારા દંપતીઓ પોતાના સંતાનને છાતીએ વળગાડીને, સોફામાં પોતાની સાથે રાખીને ઉંઘે છે. જેથી...

ગુજરાતમાં પાંચમી માર્ચે સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવ્યો અને રાજ્યભરમાં કમોસમી વરસાદ આવ્યો હતો. પાંચમીથી સવારથી વાદળછાયા વાતાવરણ...

કચ્છમાં જેટલી વસ્તી છે તેનાથી વધારે કચ્છ બહાર દેશ-પરદેશમાં કચ્છીઓ રહે છે. જેથી કચ્છમાં વતનના ગામમાં બાપ-દાદાના વખતના મકાનો કે ખેતીની જમીન આવેલી હોય તેની...
પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૧૫.૩.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 02084595758/...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે દાંડીયાત્રાના રૂટ પર ‘ગાંધી સંદેશ યાત્રા’ કાઢવાની ચર્ચા રવિવારે બપોરે બેઠકમાં કરી હતી. બેઠકમાં ચર્ચા થઈ હતી કે, યાત્રાનો આરંભ ૧૨મી માર્ચે રાહુલ ગાંધી કરાવશે. જંબુસર પાસેથી પ્રિયંકા...
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય. એસ. જગનમોહન રેડ્ડીએ રાજ્યના કવોટાની આંધ્ર પ્રદેશની બેઠક પરથી પરિમલ નથવાણીને જીતની ઓફર કરી છે. જો આમ થાય તો નથવાણી ત્રીજી વખત રાજયસભાના સાંસદ બનશે. પરિમલ નથવાણીનો સાંસદ તરીકેનો કાર્યકાળ ૯મી એપ્રિલે પૂર્ણ થાય છે.
કચ્છની કેડીસીસી બેંકના કરોડો રૂપિયાના લોન કૌભાંડના બીજા એક કેસમાં સીઆઈડી ક્રાઈમની ટીમે રૂ. ૪.૧૭ કરોડના લોન કૌભાંડ અંગે જયંતી ઠક્કર ઉર્ફે ડુમરાની ધરપકડ તાજેતરમાં કરી હતી. કોર્ટમાં જયંતી ડુમરાના રિમાન્ડની માગ થતાં ૯મી માર્ચ સુધીના છ દિવસના પોલીસ...
ગુજરાત રાજ્યસભામાં ભાજપના સભ્યો ચુનીભાઈ ગોહેલ, શંભુપ્રસાદ ટૂંડિયા, લાલસિંહ વાડોદિયા અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીની ટર્મ પૂરી થવાની હોવાથી આ ચાર બેઠકો માટે ૨૬ માર્ચે ચૂંટણી યોજવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે, જેમાં આ વખતે ભાજપને ૧ બેઠક ગુમાવવી...

કોરોના વાયરસે વિશ્વભરમાં ભય ફેલાવ્યો છે. ભારતમાં આ વાયરસના કેસની સંખ્યા આશરે ૫૦ પહોંચી છે. જેમાંથી ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને નવસારીમાં કોરોનાના પાંચ...