Search Results

Search Gujarat Samachar

બ્રિટન ૩૧ ડિસેમ્બરે તેના ટ્રાન્ઝિશન સમયગાળામાંથી બહાર આવશે ત્યારે સેનેટરી ઉત્પાદન ટેમ્પાન પરનો ટેક્સનો અંત આવી જશે. ચાન્સેલર રિશિ સુનાક તેમના પ્રથમ બજેટમાં...

યુકેમાં હવે કોરોના વાઈરસના હળવાં લક્ષણો ધરાવતા પેશન્ટ્સને હોસ્પિટલમાં દાખલ કર્યા વિના કોમ્યુનિટીમાં જ રહેવા દેવાશે અને પોતાની મેળે જ ઘરમાં એકલા રહે તેવી...

ક્વીન તેમના માનીતા શાહી નિવાસ વિન્ડસર કેસલ ખાતે ગુરુવારની બપોરે આવી પહોંચ્યા ત્યારે કેસલને મજબૂત તાળું વાગેલું જોઈ બધા આશ્ચર્યમાં પડી ગયા હતા. ક્વીનની...

વિવિધ બિયરને ચાખવા ૫૦ વર્ષથી બિયરપ્રેમી રોબ કોકરે યુકેમાં ૧૧,૦૦૦ પબ એને એલહાઉસીસની મુલાકાત લેવાનો વિક્રમ બનાવ્યો છે. ૬૮ વર્ષીય કોકર લગભગ ૫૦ વર્ષથી વિવિધ...

લાઇફ ગ્લોબલ યુકે સંસ્થા તથા નવનાત વણિક ભગિની સમાજ દ્વારા પાંચમી માર્ચના રોજ નવનાત સેન્ટર, હાયેઝ ખાતે ચેન્જ લાઇફ વિષય સાથે પરિસંવાદ અને ડિનરનું આયોજન કરવામાં...

યુકેની હાઈ કોર્ટે ભારતના ભાગેડૂ નિરવ મોદીની જામીન અરજી પાંચમી વખત ફગાવી છે. છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં ભારત સરકારે બ્રિટિશ સરકાર પાસે તેનું પ્રત્યાર્પણની...

યુકેના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે દેશમાં દેશમાં કોરોના વાઈરસનો ચેપ વધતો જ રહેશે. મૂળ ચીનમાંથી ઉદ્ભવેલા વાઈરસને અંકુશમાં...

યુકેમાં ટ્રાફિક જામના કારણે થતાં નુકસાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે સરેરાશ ડ્રાઈવરને ૮૯૪ પાઉન્ડના નુકસાન સાથે ૧૧૫ કલાક ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું...

ઈંગ્લેન્ડના શેફિલ્ડમાં ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના વેડસ્લે પેરિશ ચર્ચના હોલમાં યોગ ક્લાસીસ ચલાવવા પર કથિત પ્રતિબંધથી હિન્દુઓ વ્યથિત થયા છે. હિન્દુ રાજનેતા રાજન...

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગર્ભપાત તથા માતૃત્વ ધારણ કરવા અંગે જાહેર આંકડાકીય માહિતી અનુસાર ગર્ભપાતના વધતા કિસ્સાઓને કારણે માતૃત્વ ધારણ કરતી મહિલાઓની સંખ્યામાં...