
ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ બિઝનેસ લોન્સ સ્કીમને વધુ વિસ્તારી ૫૦૦ મિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓને પણ સમાવી લીધી છે. નવી જોગવાઈઓ હેઠળ...

ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ બિઝનેસ લોન્સ સ્કીમને વધુ વિસ્તારી ૫૦૦ મિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓને પણ સમાવી લીધી છે. નવી જોગવાઈઓ હેઠળ...
લોકડાઉનમાં લગ્ન થતાં વર વધૂ, ગોરની ધરપકડ૫૦૦થી વધુ કારીગરો રસ્તા પર ઉતર્યાકોરોના મુક્તિ માટે યુવકે પોતાની જીભ કાપી મામલતદાર, ના. મામલતદાર પર હુમલો સુરતમાં ૪ પોલીસ મથકની હદમાં કફર્યુ૪ ગામોમાં લોકડાઉનનો કડક અમલ કરાવતી સ્ત્રીઅમદાવાદથી પાલિતાણા ગયેલા...
ડભોઈના શેઠ ફળિયામાં રહેતા રોહિતભાઈ ઉર્ફે રાજેશભાઈ સૂર્યકાંત શાહ ૨૦ વર્ષ પહેલાં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. ન્યૂ જર્સીમાં રોક વે વિસ્તારમાં રહેતા અને મોલમાં નોકરી કરતા રોહિતભાઈ (ઉં ૬૦)ને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી પંદર દિવસની...
અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલી બ્રુકલિન હોસ્પિટલમાં હાલમાં પણ કાર્ય કરતા વડોદરાના તબીબ દંપતીના હકારાત્મક અભિગમ અને ફરજપરસ્તીની આ વાત છે. કોરોના વાઇરસ ફેલાવાના પ્રથમ તબક્કામાં જ પ્રથમ ડો. સિદ્ધાર્થ ભેંસાણિયાને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો...
કોરોના વાઈરસનો ફેલાવો રોકવા અને લોકડાઉન વચ્ચે કેટલાય શુભ પ્રસંગોને પાછા ઠેલવામાં આવી રહ્યાં છે અથવા તો પ્રસંગે ટૂંકે પૂરો કરવા માટે લોકો તૈયાર થઈ રહ્યાં છે ત્યારે જ્યોતિષીઓએ જણાવ્યું છે કે, ૨૦૨૦ના બાકી રહેલા ગાળામાં હવે માત્ર ૨૬ લગ્નમુહૂર્ત...
તાજેતરમાં મુંબઇ તેમજ અન્યે ફસાયેલા કેટલાક ઉત્તર ગુજરાતના લોકો અને કચ્છવાસીઓએ લોકડાઉનમાં રણ વાટે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પ્રવેશવા માટે પ્રયત્નો કર્યાં હતાં. સૂકુંભઠ્ઠ - ભેંકાર રણ પણ જાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય તેવી ચહલપહલ અહીં શરૂ થઈ ગઈ હતી....
સેરોગસીથી બાળકીનો જન્મ થયો હતો. એર એમ્બુલન્સ દ્વારા બાળકીને બેંગલુરુ પહોંચાડવાની વ્યવસ્થા દંપતીએ જ કરી હતી. ડો. પ્રભાકર અને પૂજા નાડકર્ણીએ જણાવ્યું કે એક વર્ષ પહેલાં બેંગલુરુનું દંપતી આવ્યું હતું. ગર્ભાશયમાં થોડી સમસ્યા હોવાથી પત્ની ગર્ભ ધારણ...

બ્રિટનમાં ભલે લોકડાઉન લંબાવાયું હોય, પરંતુ યુરોપના અન્ય દેશોમાં સ્થિતિ સુધરી રહી હોવાથી સરકારોએ લોકડાઉનમાં રાહત આપવાનું શરૂ કર્યું છે.
યોગી આદિત્યનાથના પિતાનું નિધનટોમ એન્ડ જેરી સર્જક જિન ડાઈચનું અવસાનકેદારનાથના દ્વાર ૧૪ મેએ ખૂલશેકિમ જોંગ ઉનની સ્થિતિ ગંભીરક્રૂડના બેરલ દીઠ ભાવ ગગડ્યા

બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૯૪ વર્ષના થયાં છે. આ નિમિત્તે બકિંગહામ પેલેસે ક્વીનના બાળપણની અંગત ફિલ્મ જારી કરી હતી. ક્વીનને જન્મદિનના અભિનંદન...