Search Results

Search Gujarat Samachar

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, આ સપ્તાહે મારી કોલમનું મથાળું કદાચ તમને અટપટું લાગશે. ધીરજ રાખજો, આ લેખને ગણિતશાસ્ત્ર સાથે કોઈ જ સંબંધ નથી. આપ સહુ જાણો છો...

દર વર્ષની માફક આ વખતે પણ આઠમી માર્ચે વિશ્વભરમાં મહિલા દિનની ઉજવણી થઈ છે. પુરુષ અને સ્ત્રી એક ડાળના પંખી અને પૂરક છે છતાં અસમાનતાની ખાઈ પૂરવા તરફ પ્રગતિ થઈ રહી છે ત્યારે લગભગ ૯૦ ટકા લોકોની માનસિકતા બદલાઈ નથી. મહિલા દિન નિમિત્તે જ વર્તમાન વિશ્વમાં...

આદિત્ય રાજ વર્લ્ડ મેરેથોન ચેલેન્જ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય બન્યો છે. તેણે ૭ દિવસમાં ૭ ખંડમાં ૭ મેરેથોન પૂર્ણ કરીને આ સિદ્ધિ મેળવી છે. હરિયાણાના ગુરગાંવના...

યુકેના સૌથી વરિષ્ઠ નાગરિક રોબર્ટ ‘બોબ’ વેઈટને હવે વિશ્વના જીવંત સૌથી વયોવૃદ્ધ પુરુષનું ટાઇટલ મેળવ્યું છે. હેમ્પશાયરના એલ્ટોનમાં વસતાં બોબ વેઈટન ૧૧૧ વર્ષના...

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ઉડતી કાર જોવા મળે તો નવાઇ નહીં પામતા. વિશ્વની ટોચની ફ્લાઇંગ કાર નિર્માતા કંપનીએ ગુજરાતમાં પગલાં પાડ્યાં છે. કંપનીએ ભારતમાં...

નાગરિક્તા કાયદાના વિરોધમાં દિલ્હીમાં તોફાનો અને હિંસામાં અત્યાર સુધીમાં કુલ ૫૩ લોકોનાં મોત થયાં છે અને અંદાજે ૨૦૦ લોકો ઘાયલ થયાં છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ કુલ ૪૮ કેસ આર્મ એક્ટ હેઠળ આ મુદ્દે દાખલ કરાયા છે. દિલ્હી હિંસા મામલે...

દેશવિદેશમાં વસતાં ભારતીયો મંગળવારે આનંદ-ઉલ્લાસભેર હોળી-ધુળેટીનું પર્વ ઉજવી રહ્યાા હતા ત્યારે ભાજપની નેતાગીરી માટે દિવાળી જેવા આનંદનો અવસર હતો. મધ્ય પ્રદેશમાં...

• શોપિયામાં બે આંતકી ઠાર• કાશીમાં પંચમુખી ગણેશનું પ્રાચીન મંદિર મળ્યું• જમ્મુ કાશ્મીરમાં અલતાફ બુખારીએ નવો પક્ષ રચ્ચો• પૂર્વ કેન્દ્રીય પ્રધાન હંસરાજ ભારદ્વાજનું નિધન • ૧૯૮૫ના દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં ૩૦ આરોપી દોષમુક્ત• રૂ. ૧૦ કરોડના બેંક...

ભારતીય નાગરિકતા ધરાવતા NRI હવે સબસ્ટેન્શિયલ ઓનરશિપ એન્ડ ઇફેક્ટિવ કંટ્રોલ નિયમનું  ઉલ્લંઘન કર્યા વિના એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સો ખરીદી શકે છે. 

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એક મહિનાની બાળકી સ્કોટીને ખોળામાં લઈને મિટિંગ કરતા દેખાયા એ તસવીર જગ વિખ્યાત બની છે. સામાન્ય રીતે બાળકોને કોઇ વડા પ્રધાન ખોળામાં બેસવાની તક જલદી મળતી નથી, પણ આ કિસ્સામાં બાળકી ટ્રુડોના ચિફ ફોટોગ્રાફરની દીકરી...