Search Results

Search Gujarat Samachar

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડામાં ૧૫મી માર્ચે ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો. દાહોદ જિલ્લાના લોકો સહિત આસપાસના રાજ્યોનાં લોકો આ મેળો મહાલવા ઉમટી...

પાકિસ્તાન સાથે સંવેદનશીલ સરહદ ધરાવતા કચ્છ જિલ્લાના મુન્દ્રામાંથી ગેરકાયદે ઘૂસણખોરી કરી આવેલો રોહિંગ્યા મુસ્લિમ પરિવાર તાજેતરમાં ઝડપાતાં ભય ફેલાયો છે. ગુજરાત એટીએસ અને પશ્ચિમ કચ્છ પોલીસની એસઓજી શાખાએ ૧૪મી માર્ચે મહેશનગર વિસ્તારમાંથી નવ વર્ષથી...

નાગરિક સહકારી બેંક - રાજકોટ દ્વારા કોરોના વાયરસની જાગૃતિ માટે પદ્મભૂષણ ડો. બી. એમ. હેગડે અને જાણીતા ડો. બિશ્વરૂપ રોય ચૌધરી સાથે ૧૪મી માર્ચે વીડિયો કોન્ફરન્સ...

છેલ્લા સાત દાયકાથી મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિષય સતત ચર્ચાતો રહ્યો છે. ગુજરાતમાં આ વિષય ફરી એક વખત તાજી ચર્ચાનો બન્યો છે. મુદ્દો એ છે કે ગાંધીજીનાં ૧૫૦મા જન્મ જયંતી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રાંત - રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ગાંધીજી...

એરપોર્ટ પર સતત વધતા ટ્રાફિકને કારણે વિસ્તરણની કામગીરી ઝડપથી પૂરી કરાય તેવી રજૂઆત સાંસદ દર્શના જરદોશે તાજેતરમાં સંસદમાં કરી હતી. સુરત એરપોર્ટ પર હાલમાં મુસાફરોની અવરજવરનો ગ્રોથ રેટ ૨૫૦ ટકા નોંધાયો છે. જેથી સુરત એરપોર્ટ પર મુસાફરોને પડતી મુશ્કેલી...

લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હોવાનું ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. હવેથી આ વિસ્તારમાં મિલકતનું વેચાણ કરવા અગાઉ સુરત કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવાની રહેશે....

યુકેમાં વસતા ૩૪ ભારતીય સાઇકલ સવારોએ તાજેતરમાં દિલ્હીથી અમૃતસરની ૪૮૧ કિમી સાઇકલયાત્રા કરીને આશરે ૧.૩૧ લાખ પાઉન્ડનું દાન એકત્ર કર્યું હતું. આ દાનનો ઉપયોગ...

સેટેલાઈટમાં રહેતા નિવૃત્ત કર્મચારીને ઇંગ્લેન્ડની રોઝી નામની વિધવા મહિલાએ વાતોમાં ફસાવી પોતાની પાસે રૂ. ૫૦ લાખના ૯ બીટકોઈન છે તે છોડાવવાના છે એવું કહી રૂ. ૫૯ લાખ પડાવ્યા હોવાનું બહાર આવતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ થઈ છે. સાઈબર ક્રાઈમ વિભાગે ગુનો...

ટિલ્ડા અને યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) આ વર્ષે ‘Helping Mums Together - હેલ્પિંગ મમ્સ યુગેધર’ અભિયાન પુનઃ લાવી રહ્યા છે જેમાં, સેલેબ્રિટી ટીવી શેફ,...