દુનિયાના મોટા ભાગના દેશોના ૨૩ લાખથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને ૧.૬૬ લાખથી વધુના મોત થયા છે. મહાસત્તા અમેરિકામાં પણ કોરોના પ્રકોપ વિનાશ વેરી રહ્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા ૭.૪૦ લાખથી વધુ અને મૃતકોનો આંક ૪૦ હજાર નજીક છે....
દુનિયાના મોટા ભાગના દેશોના ૨૩ લાખથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને ૧.૬૬ લાખથી વધુના મોત થયા છે. મહાસત્તા અમેરિકામાં પણ કોરોના પ્રકોપ વિનાશ વેરી રહ્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા ૭.૪૦ લાખથી વધુ અને મૃતકોનો આંક ૪૦ હજાર નજીક છે....
ભારતમાં ૨૫ માર્ચથી લાગુ લોકડાઉનના ૨૫ દિવસ પછી મર્યાદિત ધોરણે ૩૫૪ કોરોનામુક્ત જિલ્લામાં સોમવારથી આર્થિક ગતિવિધિઓ શરૂ થઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં ત્રીજી મે સુધી બીજું લોકડાઉન જાહેર કર્યું ત્યારે ૨૦ એપ્રિલથી સલામત સ્થળોએ લોકડાઉન હળવું...

આર. કે. લક્ષમણ ભારતના વિખ્યાત કાર્ટૂનિસ્ટ હતા. તેમનો એક જોક વાંચો: એક મિકેનિક ડોક્ટરની ગાડી રિપેર કરી બોનેટ બંધ કરતા ત્યાં હાજર બધા લોકો સાંભળે તેમ મોટેથી...

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, સોશિયલ મીડિયામાં #hindurashtra નામે ટ્રેન્ડ ભારે ખળભળાટ મચાવી રહ્યું છે. જો તમે આ ટ્રેન્ડ સંબંધિત ટ્વીટ્સ અને રીટ્વીટ્સના...

એક સમયે પોતાની પ્રોડ્ક્ટ માટે ‘કિંગ ઓફ ગુડ ટાઇમ્સ’ની ટેગલાઇન વાપરતા ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાનો ખરાબ સમય શરૂ થઇ ગયો છે. લંડન હાઇ કોર્ટે સોમવારે ૨૦૧૮ના...
બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૯૪ વર્ષના થયાં છે. આ નિમિત્તે બકિંગહામ પેલેસે ક્વીનના બાળપણની અંગત ફિલ્મ જારી કરી હતી. મહારાણીને જન્મદિનના અભિનંદન આપવામાં ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપ, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ, કેટ મિડલટનની...
નડિયાદ શહેર નજીકના ચકલાસી ગામના વતનીનું લંડનમાં કોરોનાને કારણે મૃત્યુ થયું છે. છેલ્લા ત્રણ દસકાથી લંડન સ્થાયી થયેલા ૬૧ વર્ષના પટેલ પરિવારના મોભી મોટી લીકર શોપ ધરાવતા હતા. ગત દિવસોમાં તેઓને કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં...
નડિયાદ શહેરના જાણીતા ડોક્ટર અને હાલ લંડનમાં સ્થાયી થયેલા હબીબભાઇનું કોરોનાના કારણે મૃત્યુ નીપજતાં સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી લંડનની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા હબીબભાઇ કોરોના દર્દીઓની સારવાર દરમિયાન ખુદ પણ...

બીજા વિશ્વ યુદ્ધના બ્રિટિશ આર્મીના હીરો, ૯૯ વર્ષના પીઢ કેપ્ટન ટોમ મૂરે NHSને બચાવવા માટે છેડેલા ચેરિટી અભિયાનમાં ૨૬ મિલિયન પાઉન્ડથી વધુનું જંગી દાન મળ્યું...

સુજ્ઞ વાંચક મિત્રો, ગત સપ્તાહે આપણે કોરોનામાં કોવીદ-૧૯નો ભોગ બનેલાઓની રાત'દિ જોયા વગર ખડે પગે સેવા બજાવતા મેડીકલ સ્ટાફ, કેરર્સ, સફાઇ કામદારો, ફાયર બ્રીગેડ,...