
બ્રિટને કોરોના વાઇરસની રસી માટે વેક્સિન ટાસ્ક ફોર્સ રચ્યું છે. સરકાર આ માટે ૧૪ મિલિયન પાઉન્ડ ફાળવ્યા છે. બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ આ માહિતી આપતા કહ્યું...

બ્રિટને કોરોના વાઇરસની રસી માટે વેક્સિન ટાસ્ક ફોર્સ રચ્યું છે. સરકાર આ માટે ૧૪ મિલિયન પાઉન્ડ ફાળવ્યા છે. બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ આ માહિતી આપતા કહ્યું...
એક તરફ કોરોના વાઈરસ ફેલાવાનો ભય અને બીજી તરફ કુદરત પણ રિસામણાં મનામણાં રમતી રહે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાજેતરમાં જ કરા સાથે કમોસમી વરસાદ થયો છે. બીજી તરફ ખેડૂતોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો તરફથી મળી રહેલી છૂટનો કોઇ લાભ હજી સુધી...
ગુજરાત રાજ્યમાં લોકડાઉન છે ત્યારે લોકો ઘરમાં કેદ થતાં ઘરકંકાસમાં વધારો નોંધાયો છે અને ઘરેલુ હિંસાની ફરિયાદો વધી છે. ફેબ્રુઆરીમાં ગુજરાતમાં મહિલા સુરક્ષા માટેની સરકારની ૧૮૧ નંબરની હેલ્પલાઈન પર નોંધાયેલી ૩૨ ટકા જેટલી ફરિયાદો સામે ૨૩ માર્ચથી ૨૦મી...
મત્સ્ય ઉછેરને મંજૂરી અપાઈસિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યોલાંગરેલી શિપમાં દીપડો ઘૂસ્યો
• ૨૩૪૧ પરપ્રાંતીય શ્રમિકો રવાના• પહેલીવાર વોટ્સએપથી નોટિસ પાઠવાઈ• ઘરમાં લાગેલી આગથી ત્રણનાં મૃત્યુ• ગોધરાના ૧૭ SRP જવાન પોઝિટિવ

મોરબીમાં જૂના પાવરહાઉસ નજીક પેપર મિલ પાસે રહેતા પ્રયાગરાજના વતની સુરેશકુમારને ત્રણેક મહિના પહેલાં પગમાં કાચ ઘૂસી જતાં ગંભીર ઈજા થઈ હતી અને તત્કાલીન સમયે...

ભારતભરમાં ઘણાં રાજ્યોમાં ફેલાયેલા કોરોના વાયરસ અને વધતા જતાં કોરોનાના કેસોની વચ્ચે સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન ધરાવતા ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં મીઠી...

જિલ્લાના કેશોદમાં ટ્રાફિક જામ, ભીડ ઉમટી પડતાં ૨૭મી એપ્રિલે શહેરની બજારો બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. કેશોદમાં ગાઇડલાઈનનો ઉલાળિયો કરી લોકો રસ્તા ઉપર...

દિવ્યાંગ યુવાન સૌરભ ગઢવીને એક હાથ નથી છતાં તબલા વગાડવામાં ઉત્સાદ છે. સૌરભ તબલા ઉપરાંત ડ્રમ પણ સારી રીતે વગાડી શકે છે. સૌરભ તબલા કે ડ્રમ વગાડતો હોય ત્યારે...
જેલમાં રહેલા કેદીઓ દર અઠવાડિયે એક વખત પોતાના પરિવારજનોને રૂબરૂ મળી શકે, પણ કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે હવે રૂબરૂ મુલાકાત શક્ય નથી. આ સ્થિતિ કેદીઓ અને તેમના પરિવારનો બંને પક્ષે કપરી હોય છે. રાજ્યના જેલ તંત્રએ કેદીઓ માટે ખાસ ઇ મુલાકાતની વ્યવસ્થા...