Search Results

Search Gujarat Samachar

ચીનના શાંઘાઈ સ્ટોક એક્સચેન્જે એન્ટ જૂથનું ફર્સ્ટ-ડે ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું હોવાનું ચોથી નવેમ્બરે જાહેર કર્યું હતું. એન્ટ જૂથના અધિકારીઓ સાથે નિયમનકારોની બેઠક બાદ શાંઘાઈ સ્ટોક એક્સ્ચેન્જે આ નિર્ણય કર્યો હોવાનું ઘોષિત કરવામાં આવ્યું હતું. એન્ટ...

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ફરી એકવાર અનુચ્છેદ ૩૭૦ને મુદ્દે કેન્દ્ર સરકાર સામે નિશાન સાધીને નવમીએ કહ્યું કે, ખીણ પ્રદેશમાં યુવાનો...

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે છઠ્ઠી નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસ પર તુષ્ટીકરણનું રાજકારણ રમવાનો આરોપ મૂક્યો હતો. અમિત શાહે પત્રકાર પરિષદ...

દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારત તેમજ મધ્ય અને પશ્ચિમ ભારતનાં કેટલાક રાજ્યોમાં ઝેરી વાયુનું પ્રદૂષણ તેમજ હવાની ગુણવત્તાની સ્થિતિ કથળી રહી હોવાથી નેશનલ...

 મધ્ય પ્રદેશમાં રવિવારે ગેરકાયદે બનાવાયેલા બે બાબાના વૈભવી આશ્રમને તોડી પડાયા હતા. તેમાં ભાજપ અને કોંગ્રેસના શાસન દરમિયાન રાજ્ય પ્રધાનનો દરજ્જો મેળવી ચૂકેલા...

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ફિલિપાઈન્સના વિદેશ પ્રધાન તિઓદ્રો લેશિન જુનિયરે સંયુક્ત પંચની બેઠકમાં છઠ્ઠીએ ભાગ લીધો હતો. ચીન સાથે સમજૂતીનો માર્ગ મોકળવા માટે ફિલિપાઇન્સે દક્ષિણ ચીન સાગરમાં તેલ સંશોધન માટે તેના દ્વારા અમલી પ્રતિબંધ ઉઠાવ્યો...

પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહમૂદ કુરેશી કાશ્મીરને મુદ્દે સાઉદીને ચેતવણી આપ્યા પછી નારાજ સાઉદીને મનાવવા પાકિસ્તાને સેનાના વડા કમર બાજવાને પણ સાઉદી મોકલ્યા હતા, પરંતુ સાઉદી માન્યું લાગતું નથી.  પાકિસ્તાની મીડિયા અહેવાલો મુજબ, પાકિસ્તાને આગામી મહિને...

બિનભાજપી રાજ્યો પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ કેરળે પણ ચોથી નવેમ્બરે સીબીઆઇ તપાસ માટે આપેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી હતી.

• વિશ્વની ફોજદાર મહાસત્તાના સર્વસત્તાધીશપદે સર્વસમાવેશક જો-કમલાની જોડી આરૂઢ • પ્રતિદિન સરેરાશ ૫૦ જૂઠાણાં ઓકાનારા ડોનાલ્ડ ઘરભેગા થવાને કારણે અમેરિકા અખંડ...

કોઇ સસ્પેન્સ ફિલ્મની જેમ ભારે ઉતારચઢાવ અને ઉત્તેજના વધારે તેવી ઘટનાઓની હારમાળાના અંતે આખરે અમેરિકામાં ચિત્ર સ્પષ્ટ થયું છે. આગામી ચાર વર્ષ સુધી ડેમોક્રેટિક...