Search Results

Search Gujarat Samachar

મધ્ય ગુજરાતના ઝાલોદ તાલુકાના ઠુઠીકંકાસિયા ગામમાં રહેતા ભીમભાઇ ગરાસિયાનું તાજેતરમાં નિધન થયું હતું. તેમની લૌકિક ક્રિયા દરમિયાન ૨૩મી ઓગસ્ટે બારમાની વિધિ...

૨૦ ઓગસ્ટ ૧૯૯૫ના પાવન દિવસે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનનું ઉદઘાટન કર્યું તે સાથે જ હજારો હરિભક્તો અને શુભેચ્છકોની પ્રતીક્ષાનો...

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ ઉપયોગ કરી શકે તેવી નવી ટેસર-૭ ગનને મંજૂરી આપી છે. નવી ટેસર ગન ઝડપી અને એક્યુરેટ હોવા સાથે શકમંદોને...

કોરોના મહામારીના લોકડાઉનમાં વર્કર્સ ઘેર રહીને ઓફિસનું કામકાજ કર્યા વિના જ ચોક્કસ વેતન મેળવી શકે તે માટે ચાન્સેલર રિશિ સુનાકે જાહેર કરેલી ૩૦ બિલિયન પાઉન્ડની...

મહાત્મા ગાંધીએ સાઉથ આફ્રિકામાં વસવાટ દરમિયાન પહેરેલા અને ‘પેર ઓફ મહાત્મા ગાંધી‘સ પર્સનલ સ્પેકટેકલ્સ’ તરીકે ઓળખાયેલા સોનેરી ઢોળ સાથેના ગોળાકાર ચશ્માની શુક્રવાર...

નોર્ધર્ન ઈંગ્લેન્ડમાં કોરોના કેસીસનું પ્રમાણ ઊંચું છે ત્યારે યુકેના બીજા ક્રમના સૌથી મોટા શહેર બર્મિંગહામને સરકારી વોચલિસ્ટમાં મૂકી દેવાયું છે. નવા લોકડાઉનને...

ભાદરવી પૂર્ણિમાના મેળાના દિવસો દરમિયાન અંબાજીમાં ૨૬ વર્ષ બાદ ૨૭મી ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાશે. મેળાના સ્થાને ભક્તો...

ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ - ૧૯૯૧માં વર્ષ ૨૦૧૯માં મોટા પાયે સુધારા કર્યા બાદ રાજ્યના ગૃહ વિભાગે ચાલુ વર્ષે સુરત, ખંભાત પછી હવે વડોદરા શહેરના ત્રણ પોલીસ...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આગામી સપ્તાહ- સપ્ટેમ્બરના આરંભથી શાળાઓ ખોલવા માટે દોડધામ આદરી છે. તેમણે બાળકોને નવી ટર્મથી શાળાએ મોકલવા પેરન્ટ્સ-પરિવારોને ખાસ...