Search Results

Search Gujarat Samachar

સોમવાર ૩૧ ઓગસ્ટે ચાન્સેલર રિશિ સુનાકની લોકપ્રિય બનેલી ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજનાનો આખરી દિવસ હતો. કોરોના વાઈરસ મહામારીના કારણે ઠપ થયેલા હોસ્પિટાલિટી બિઝનેસીસની...

પોલીસમાં નોંધાયેલા ગુનાના રેકોર્ડ્ઝ મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોરોના વાઈરસ લોકડાઉનના સમયગાળામાં નાના બાળકોની સરખામણીએ ૧૧-૧૮ વયજૂથના બાળકોનાં શારીરિક...

ઓક્સફર્ડ યુનિવર્સિટી કોરોના વાઈરસ વેક્સિનની શોધમાં માનવ પરીક્ષણોના આગળના તબક્કે પહોંચી છે ત્યારે કેમ્બ્રીજ યુનિવર્સિટી મોડેથી પણ આ સ્પર્ધામાં સામેલ થઈ...

ઈંગ્લેન્ડમાં એપ્રિલ ૨૦૨૧થી તમામ શોપ્સ માટે પ્લાસ્ટિક કેરિયર બેગ્સની કિંમત બમણી થઈને ૧૦ પેન્સ થવાની છે. ૨૫૦ અથવા તેનાથી ઓછા લોકોની ખરીદારી રહેતી હોય તેવા...

કોરોના વાઈરસ મહામારીની બ્રિટિશ અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે અને સરકારનું દેવું ૨ ટ્રિલિયન પાઉન્ડને પાર થઈ ગયું છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાક તિજોરીનો મોટો...

અર્થતંત્રને ગતિ આપવા બ્રિટિશ કામદારોએ વહેલી તકે ઓફિસીસમાં કામે લાગી જવું જોઈએ તેવી અનેક હાકલો છતાં કોરોના વાઈરસના બીજા આક્રમણના ભયે બ્રિટિશ કામદારો ઓફિસે...

પંજાબ નેશનલ બેંકની સાથે બે અબજ ડોલર (રુપિયા ૧૧,૦૦૦ કરોડથી વધુ)ની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીની વિરૂદ્ધ બ્રિટનમાં ચાલી...

વિશ્વમાં અત્યાધુનિક સાયબર સિક્યુરિટીના ઉપાયો આપતી હિન્દુજા ગ્રૂપની લંડનસ્થિત કંપની CyQureX-UK અને ભારતની ટેક મહિન્દ્રા વચ્ચે ક્લાયન્ટ્સને સફળ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા વિશ્વસ્તરીય સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સનું પીઠબળ આપવા ગ્લોબલ સ્ટ્રેટેજિક...

કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા જ નહીં સમગ્ર ભારત રામરંગે રંગાયું છે. શ્રીરામ મંદિર શિલાન્યાસ પર્વે રામ કી પૈડી એક લાખ દીવડાઓથી ઝળહળી ઊઠી...

ગુરુવાર, ૩૧ જુલાઈની મધરાત પહેલા ઈસ્ટ લંડનના ઈલ્ફર્ડમાં ઈટ સ્ટ્રીટ પાર્ટીની ઉજવણી કરી રહેલા ૨૦૦ જેટલા લોકોને વિખેરવા જતા બે જૂથો વચ્ચે ઝપાઝપીમાં એક પોલીસ ઓફિસરને ઈજા પહોંચી હતી. ઈલ્ફર્ડમાં સ્ટ્રીટ પાર્ટીના રિપોર્ટ્સ પછી પોલીસને રાત્રે ૧૧.૩૦ કલાકે...