રાજકોટ સીટી પોલીસ ટેક્નોલોજીના માધ્યમથી પેપરલેસ, કોન્ટેક્ટલેસ, કેશલેશ સિસ્ટમ શરૂ કરનાર દેશમાં પ્રથમ પોલીસ બની છે. ગત જાન્યુઆરી મહિલામાં આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો.જેમાં આરપીટી એપ્લિકેશનને અપડેટ કરી છે.
રાજકોટ સીટી પોલીસ ટેક્નોલોજીના માધ્યમથી પેપરલેસ, કોન્ટેક્ટલેસ, કેશલેશ સિસ્ટમ શરૂ કરનાર દેશમાં પ્રથમ પોલીસ બની છે. ગત જાન્યુઆરી મહિલામાં આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો.જેમાં આરપીટી એપ્લિકેશનને અપડેટ કરી છે.
રાજકોટથી અનેક વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસાર્થે જાય છે અને વિદેશોમાં કોવિશિલ્ડ રસી માન્યતા ધરાવે છે. આ સ્થિતિમાં રાજકોટ મનપાએ આવા વિદ્યાર્થીઓને વેક્સીનમાં અગ્રતા આપવાનો અને ઓનલાઈન પોર્ટલમાં સર્ટિફિકેટ જનરેટ થઈ શકતું ન હોય ત્યારે નાયબ મ્યુનિ.કમિશનરની...
ગઢડા ગોપીનાથજી મંદિરમાં સત્તા પરિવર્તન બાદ દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે છેડાયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામીને બે વર્ષ માટે છ જિલ્લામાંથી તડીપાર કરાતા વિવાદ...
પ્રાચિન ધરોહર અને ધર્મની ધજા જ્યાં અખંડ ફરકે છે એવા જૈનોના જિનાલયોને શુદ્ધ કરવા અને તેમને સુરક્ષિત કરવાનું બીડુ અધ્યાત્મ પરિવારે ઝડપ્યું છે. જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજીના માર્ગદર્શન હેઠળ આગામી ત્રણથી ચાર વર્ષમાં દેશના તમામ જિર્ણ થયેલા જિનાલયોને...
શહેરમાં ફરી એકવાર કોલ સેન્ટર બિલાડીના ટોપની જેમ ચાલુ થઇ રહ્યા છે. સરખેજમાં ફ્તેહવાડી વિસ્તારમાંથી વધુ એક કોલ સેન્ટર ઝડપી લેવાયું છે અને ચાર આરોપીઓની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. આ ચારેય શખ્સોએ પેન્ટહાઉસ ભાડે લઈને કોલ સેન્ટરનો વેપલો ચલાવતા હતા.

ઝિમ્બાબ્વેના પારંપારિક વડાએ ભૂતપૂર્વ શાસક રોબર્ટ મુગાબેના અવશેષો તેમના ગ્રામીણ ઘરેથી બહાર કાઢીને રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં દફનાવવાનો આદેશ આપ્યો હતો. સ્થાનિક...
શહેરના કાલાવડ રોડ પર દિલ્હી પબ્લીક સ્કૂલ નજીકના કૂવામાંથી બે કૌટુંબિક ભાઇ અને એક બહેનના મૃતદેહ મળી આવ્યા હતાં.કાલાવડ રોડ પર સ્કૂલ સામેના કાચા રસ્તા પર આવેલા કૂવામાં લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. કૂવામાંથી લાશને...

આ સમરમાં જાપાનના ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં બોક્સિંગની સ્પર્ધામાં ભાગ લેવા માટે યુગાન્ડા તૈયારી કરી રહ્યું છે ત્યારે સૌ પ્રથમ મહિલા બોક્સર...
ગુજરાતમાં મ્યૂકર માયકોસીસના સૌથી વધુ કેસ ધરાવતા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ સિવિલમાં મ્યૂકરની સર્જરીનો આંક ૪૦૦ને પાર થઈ ગયો છે. રાજકોટ સિવીલમાં મ્યૂકરના વધુ ૧૫ કેસ નોંધાયા છે. અત્યારે સિવીલમાં ૪૯૪ અને સમરસ કેર સેન્ટરમાં ૧૯૩ દર્દીઓ સારવાર...

ટોકિયો ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે બીજી તરફ ભારત તરફથી ૧૦૦થી વધારે એથ્લીટ્સ સાથે આશરે ૧૯૦ સભ્યોની મજબૂત ટુકડી જાપાન મોકલવામાં...