Search Results

Search Gujarat Samachar

સાહેબ લગ્ન થતાં ન્હોતા અને ઉંમર વધતી જતી હતી છેવટે લગ્ન માટે સવાલાખ રૂપિયા આપી ને પરણાવા માટે મહારાષ્ટ્રથી છોકરી લાવ્યો, હવે પરણવાનું તો દૂર મારે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. આ શબ્દો છે પોલીસ સ્ટેશનમાં ઉભેલા શોભાજી ઠાકોરના.

કોવિડ મહામારીના ગાળામાં માનસિક આરોગ્યની મદદ માટે ભલામણ કરાયેલા બાળકો અને તરુણોની સંખ્યામાં વધારો થયો છે. રેફરલ્સમાં ૨૮ ટકાના વધારા સાથે આશરે ૪૦૦,૦૦૦ બાળકોએ...

ઉત્તર પ્રદેશનાં આતિયા સાબરી ટ્રિપલ તલાક સામેનો જંગ જીતીને ભરણપોષણ મેળવનાર પ્રથમ મુસ્લિમ મહિલા બન્યાં છે. આતિયાની અરજી પર ચૂકાદો આપતાં સહરાનપુર ફેમિલિ કોર્ટે આતિયાના પતિ વાજિદ અલીને તેની બે સગીર વયની પુત્રીઓના ખર્ચ તથા ભરણપોષણ પેટે દર મહિનાની...

કોવિડ-૧૯ના પ્રોટોકોલ મુજબ સફેદ-વાદળી કવરમાં લપેટાઈને આવતા મૃતકોના અગ્નિદાહમાં થતા ૪૮-૭૨ કલાકના વિલંબને કારણે સ્થાનિક વહિવટી તંત્રને સુરત અને રાજકોટમાં ૯ નવા સ્મશાન ખોલ્યા છે. 

શહેરની બાબરિયા કોલોનીમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિમંદિરનો દેવપક્ષે ૧૦ એપ્રિલે બળજબરીથી કબજો મેળવતા દેકારો મચી ગયો હતો. બનાવને પગલે પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા.

નેશનલ એડવર્સ ઇવેન્ટ ફોલોઇંગ ઇમ્યૂનાઇઝેશન (AEFI) કમિટીના આંકડા અનુસાર ભારતમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થયેલા કોરોના રસીકરણમાં ૨૯ માર્ચ સુધી કોરોના રસી લીધા બાદ ૧૮૦ લોકોનાં મોત થયાં છે. 

ભારતના ડબલ મ્યૂટન્ટ કોરોનાના વેરિઅન્ટ બી.૧.૬૧૭ને કારણે દેશમાં કોરોના મહામારી નિયંત્રણ બહાર જઈ રહી છે. કોરોના મહામારીના આ સેકન્ડ વેવમાં ભારતમાં ૨૪ જ કલાકમાં સંક્રમણના નવા કેસની સંખ્યા દોઢ લાખને પાર કરી ગઈ છે. દેશમાં કૂદકે અને ભૂસકે વધી રહેલા...

કાશ્મીરના શોપિયાં અને અનંતનાગ ખાતે રવિવારે એન્કાઉન્ટરની બે જુદી જુદી ઘટનાઓમાં કુલ પાંચ આતંકીઓને ઠાર કરાયા હતા. શોપિયાંમાં ત્રણ અને અનંતનાગમાં બે આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

• ચાર વર્ષમાં ૧૧ શંકાસ્પદ ત્રાસવાદી બ્રિટન પરત ફર્યાઃસાત મહિલા સહિત ૧૧ શંકાસ્પદ ત્રાસવાદી ચાર વર્ષમાં ગુપ્ત રીતે બ્રિટન પરત ફર્યાના અહેવાલ જોનાથન હોલ QCના રિપોર્ટમાં છે. સીરિયા અને ઈરાકથી સાથે સંકળાયેલા લોકો બ્રિટન પરત આવે તેના પર સખત નિયંત્રણો...

 બ્રિટિશરો રેસ સંબંધિત ચર્ચામાં તેમની વંશીયતા અને વયના ધોરણે વિભાજિત છે. બહુમતી BAME લોકો માને છે કે સમાજે રેસિઝમ વિશે વધુ વાત કરવી જ રહી. યુકેમાં જાતિવાદી સંબંધોના વ્યાપક મૂલ્યાંકન અનુસાર મોટા ભાગના અશ્વેત બ્રિટિશરો એમ માને છે કે રેસ કે જાતિ...