Search Results

Search Gujarat Samachar

કોવિડના ભારતીય વેરિએન્ટના કેસીસ સાથે બોલ્ટન યુકેનું હોટસ્પોટ બન્યું છે. અહીં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ચાર ગણા કેસ મળી રહ્યા છે. આ કોવિડ વેરિઅન્ટને અંકુશમાં લેવા ટેસ્ટિંગ વધારી વેક્સિનેશન કાર્યક્રમને મજબૂત કરવા સહિતના અનેક પગલાં લેવાઈ રહ્યા છે...

કોરોના વાઈરસની નાબૂદી વિશે બ્રિટનથી ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે ઓગસ્ટ સુધીમાં બ્રિટનમાં કોઈ પણ નવા વાઈરસના ફેલાવાનો અંત આવી જશે. જોકે, સરકાર વેક્સિનનો બૂસ્ટર શોટ શોધી રહી છે. આ શોટ્સ આ વર્ષે સૌથી વધુ જોખમ ધરાવતા...

• ૪૦ મિલિયન બાળાઓ શાળાએ જતી થશેઃG7 જૂથના દેશો કન્યા કેળવણી પર વધુ ભાર મૂકી આગામી પાંચ વર્ષમાં ઓછી અને મધ્યમ આવક સાથેના વિકાસશીલ દેશોમાં વધુ ૪૦ મિલિયન બાળાઓ શાળાએ જતી થાય તેમ કરવા માગે છે. આ જૂથના વિદેશ પ્રધાનોની બેઠકમાં વિકાસશીલ દેશેની મહિલાઓ...

• ૪.૭ મિલિયનનું દર્દી વેઈટિંગ લિસ્ટઃહોસ્પિટલમાં વેઈટિંગ લિસ્ટ ૪.૭ મિલિયનના વિક્રમી આંકડે પહોંચ્યું છે અને લગભગ ૪૦૦,૦૦૦ પેશન્ટ્સ તેમની સારવાર માટે એક વર્ષથી રાહ જોઈ રહ્યા છે. ડોક્ટર્સના કહેવા મુજબ NHS કેટલાય વર્ષ પાછી ધકેલાઈ છે. એક વર્ષ અગાઉ...

• લંડનમાં પ્રોપર્ટી ખરીદતા હોંગકોંગર્સઃ હોંગ કોંગવાસીઓ વડા પ્રધાન જ્હોન્સને ફાસ્ટ ટ્રેક બ્રિટિશ સિટીઝનશિપની ઓફર કરી તે અગાઉની સરખામણીએ લંડનમાં બમણા ભાવે પ્રોપર્ટીઓ ખરીદી રહ્યા છે. મોટા ભાગની ખરીદી ભવિષ્યને ધ્યાનમાં રાખી કરાઈ છે. બ્રિટિશ નેશનલ...

ઈંગ્લેન્ડમાં લોકડાઉન હળવું કરવાના રોડમેપ હેઠળ લોકોને મોટા પાયે અપાનારી છૂટછાટ જાહેર કરવામાં આવી છે. જોકે, વડા પ્રધાન જ્હોન્સને સંપૂર્ણ લોકડાઉન ઉઠાવી લેવાની કોઈ ઉતાવળ નહિ કરાય તેવી સ્પષ્ટતા પણ કરી છે. 

ઈંગ્લેન્ડની લોકલ કાઉન્સિલ ઈલેક્શનના પરિણામો કન્ઝર્વેટિવ પાર્ટીની તરફેણમાં આવ્યા હતા અને લેબર પાર્ટીનો રકાસ થયો હતો. બીજી તરફ, વેલ્સ ઈલેક્શનમાં લેબર પાર્ટીએ બહુમતી મેળવી હતી.

 યુકે અને ભારતના વડા પ્રધાનોની વર્ચ્યુઅલ મીટિંગમાં ભારતે યુકેમાં ગેરકાયદે વસતા ભારતીય માઈગ્રન્ટ્સને પાછા લેવા કરાર કર્યા છે. ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ્સને દેશમાં પરત લેવાના બદલામાં દર વર્ષે ૩,૦૦૦ ભારતીય પ્રોફેશનલ્સને નોકરીની તક આપવા યુકેએ ખાતરી...

ન્યૂજર્સીમાં જ્યૂઈશ કોમ્યુનિટી પર હુમલો કરવા બદલ ગુનેગાર ઠરેલા ભારતીય અમેરિકન આકાશ દલાલ અને એન્થની ગ્રેઝિયાનોની આરોપો હટાવવાની અરજી સ્ટેટ અપીલ્સ કોર્ટે નામંજૂર કરી દીધી હતી. તેમને સિનેગોગ પર શ્રેણીબદ્ધ બોંબવિસ્ફોટ અને યહૂદી ધર્મગુરુના મકાન પર...