Search Results

Search Gujarat Samachar

ચૂંટણીના પરિણામોને જોતા સ્પષ્ટ છે કે ભાજપ માટે દક્ષિણનો કિલ્લો સર કરવો આસાન નથી. તામિલનાડુમાં ૨૩૪ બેઠકો પર સત્તાધારી એઆઇએડીએમકે અને ડીએમકે વચ્ચે સ્પર્ધા છે. એઆઇએડીએમકે અને ભાજપનું ગઠબંધન છે.

વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. ઝૂબેર ઠાકોરે એક અલગ જ ઝુંબેશ હાથ ધરી છે. તેઓ કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા સમજાવે છે. તેમના આ પ્રયત્નોથી આણંદ જિલ્લામાં પ્રથમ પ્લાઝમા ડોનેશન કેમ્પ સંભવ બન્યો હતો.

શહેરની એસ એસજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ આજુબાજુના ગામોમાંથી આવે છે. ત્યારે હાલ મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત ઉભી થાય છે. પરંતુ ઓક્સિજન પૂરતો ન મળતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે.

દેશભરમાં શરૂ થયેલી કોરોના સંક્રમણની સેકન્ડ પીકમાં સૌથી ગંભીર સ્થિતિ ગુજરાતમાં થવા પાછળ ડિસેમ્બરમાં ઇંગ્લેન્ડમાં પ્રસ્થાપિત થયેલા બ્રિટિશ વેરિયન્ટ તેમજ...

યુકેમાં કોરોના મહામારીના લોકડાઉનના ગાળામાં ઘરેલું હિંસાના પ્રમાણમાં ગંભીર ઉછાળો આવ્યા પછી નવો ક્રાંતિકારી ડોમેસ્ટિક એબ્યુઝ કાયદો મે મહિનાથી અમલી બન્યો...

કેનેડાએ ભારત અને પાકિસ્તાનમાં કોવિડ-૧૯ના વધતા કેસોને જોતા આ દેશોની ફ્લાઇટ પર ૩૦ દિવસનો પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રતિબંધ ગુરૂવારથી લાગુ થઇ ગયા છે. શુક્રવારે...

દુનિયામાં કોરોના મહામારીને લઇને હાહાકાર મચી ગયો છે. વિજ્ઞાનીઓ તેનો ઉપાય શોધવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. એવામાં વાઇરસમાં ફેલાતા અંગે એક નવી માહિતી...

દેશના પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ ચોંકાવાનારા લાગતા હોય, તો પરેશાન ના થાઓ, જનમત અને એક્ઝિટ પોલના અત્યાર સુધીનો રેકોર્ડ કહે છે. કે, આ પ્રકારના અનુમાન સો ટકા સટીક ના હોઇ શકે. વિધાનસભાના એક્ઝિટ પોલ લોકસભા કરતા ૧૭ ટકા વધુ ખોટા સાબિત...

કોરોનાના વધી રહેલા સંક્રમણ અને હોસ્પિટલોમાં બેડ તથા ઓક્સિજનની અછતના મામલે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, પાણી હવે માથા...